પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C53 મિશન દ્વારા અંતરિક્ષમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સના બે પેલોડ સફળતાપૂર્વક લોન્ચ કરવા બદલ IN-SPACE અને ISROને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "પીએસએલવી C53 મિશનએ અંતરિક્ષમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સના બે પેલોડ લોન્ચ કરીને એક નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સાહસને સક્ષમ કરવા બદલ @INSPACeIND અને @isroને અભિનંદન. વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં ઘણી વધુ ભારતીય કંપનીઓ અવકાશમાં પહોંચશે."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM-KISAN crosses ₹4.27 lakh crore disbursal, over 9.35 crore farmers benefit

Media Coverage

PM-KISAN crosses ₹4.27 lakh crore disbursal, over 9.35 crore farmers benefit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 માર્ચ 2026
March 25, 2026

PM Modi’s Blueprint for a Stronger India: Empowerment, Infrastructure & Economic Resilience in Action