પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી ક્રિશ્ચિયન સ્ટોકરને ઑસ્ટ્રિયાના ફેડરલ ચાન્સેલર તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે ભારત-ઓસ્ટ્રિયાની ઉન્નત ભાગીદારી આગામી વર્ષોમાં સતત પ્રગતિ કરશે.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

"ઓસ્ટ્રિયાના ફેડરલ ચાન્સેલર તરીકે શપથ ગ્રહણ કરવા બદલ મહામહિમ ક્રિશ્ચિયન સ્ટોકરને હાર્દિક અભિનંદન. ભારત-ઓસ્ટ્રિયાની ઉન્નત ભાગીદારી આગામી વર્ષોમાં સતત પ્રગતિ કરશે. હું તમારી સાથે મળીને કામ કરવા માટે આતુર છું કે જેથી આપણાં પરસ્પર લાભદાયી સહયોગને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જઈ શકાય. @_CStocker"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 ડિસેમ્બર 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions