પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખને 2025 FIDE મહિલા વર્લ્ડ કપ જીતવા બદલ જ નહીં, પણ ગ્રાન્ડમાસ્ટર બનવા બદલ પણ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, "તેમની સિદ્ધિ ઘણા લોકોને પ્રેરણા આપશે અને યુવાનોમાં ચેસને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આ ભારતીય ચેસ માટે એક અસાધારણ દિવસ રહ્યો છે!

દિવ્યા દેશમુખે ન માત્ર 2025 FIDE મહિલા વર્લ્ડ કપ જીત્યો છે, પરંતુ તે ગ્રાન્ડમાસ્ટર પણ બની છે. તેમને અભિનંદન. તેમની સિદ્ધિ ઘણા લોકોને પ્રેરણા આપશે અને યુવાનોમાં ચેસને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે."

@DivyaDeshmukh05

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi