પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર એક પોસ્ટમાં કહ્યું:
"ઝારખંડના દેવઘરમાં થયેલ માર્ગ અકસ્માત અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું: PM @narendramodi"
झारखंड के देवघर में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहने की शक्ति दे। इसके साथ ही मैं सभी घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं: PM…
— PMO India (@PMOIndia) July 29, 2025


