પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઈક (નિવૃત્ત) ભૈરોં સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં,પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"નાઈક (નિવૃત્ત) ભૈરોં સિંહજીને આપણા રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે આપણા રાષ્ટ્રના ઈતિહાસના નિર્ણાયક તબક્કે ખૂબ જ હિંમત બતાવી. તેમના નિધનથી દુઃખી છું. આ દુઃખની ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર સાથે છે. ઓમ. શાંતિ."
Naik (Retd) Bhairon Singh Ji will be remembered for his service to our nation. He showed great courage at a crucial point in our nation's history. Saddened by his passing away. My thoughts are with his family in this hour of sadness. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 19, 2022


