પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇફકોના અધ્યક્ષ સરદાર બલવિંદર સિંહ નકઇજીના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"સરદાર બલવિંદર સિંહ નકઇજી કૃષિ અને સહકારી ક્ષેત્રના એક કાર્યકર્તા હતા. તેમણે ખેડૂતોને સશક્ત કરવા માટે અગ્રણી યોગદાન આપ્યું હતું. તેમનું અવસાન દુ:ખદ છે. તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે."
Sardar Balvinder Singh Nakai Ji was a doyen of the agriculture and cooperatives sector. He made pioneering contributions towards empowering farmers. His passing away is saddening. Condolences to his family and well-wishers. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) October 12, 2021


