શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના ધૂપગુડીમાં માર્ગ અકસ્માતને લીધે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે અને પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) દ્વારા આર્થિક અનુગ્રહ સહાયની ઘોષણા કરી છે.

શ્રેણીબદ્ધ ટિ્‌વટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "જલપાઇગુડી (પશ્ચિમ બંગાળ)ના ધૂપગુડીમાં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ ચિંતાજનક છે. દુ:ખના આ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે પ્રાર્થના કરું છું. સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરું છું.

પીએમએનઆરએફ તરફથી પશ્ચિમ બંગાળમાં થયેલા અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવનારાના પરિવારજનોને રૂ. 2 લાખ રૂપિયાની આર્થિક અનુગ્રહ સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને દરેકને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે."

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
EPFO adds 15L net subscribers in August, rise of 12.6% over July’s

Media Coverage

EPFO adds 15L net subscribers in August, rise of 12.6% over July’s
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશ્યલ મીડિયા કોર્નર 21 ઓક્ટોબર 2021
October 21, 2021
શેર
 
Comments

#VaccineCentury: India celebrates the achievement of completing 100 crore COVID-19 vaccine doses.

India is on the path of development under the leadership of Modi Govt.