પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લાતેહાર જિલ્લામાં ડૂબી જવાના કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"ઝારખંડના લાતેહાર જિલ્લામાં ડૂબી જવાથી યુવાનોના મૃત્યુ વિષે જાણી આઘાત લાગ્યો. દુ:ખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના: પ્રધાનમંત્રી @narendramodi
Shocked by the loss of young lives due to drowning in Latehar district, Jharkhand. In this hour of sadness, condolences to the bereaved families: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 18, 2021


