PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના પલક્કડ જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ.50,000 ઘાયલોને  આપવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના પલક્કડ જિલ્લામાં થયેલા અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે.”

“રૂ. 2 લાખ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000.”

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cabinet approves ₹8,970-crore Guwahati-Tezpur highway project in Assam

Media Coverage

Cabinet approves ₹8,970-crore Guwahati-Tezpur highway project in Assam
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ નિઃસ્વાર્થ સેવાની ભાવના પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
August 07, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે નિઃસ્વાર્થ સેવાના ગુણો અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના અન્ય લોકોના કલ્યાણ માટે કામ કરવાના ઉમદા આદર્શને ઉજાગર કરે છે:

"किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥"

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥