પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની ગ્રીકો-રોમન 87 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સુનિલ કુમારની જીતની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએઁ પોસ્ટ કર્યું હતું
“પુરુષોની ગ્રીકો-રોમન 87 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સુનીલ કુમારને હૃદયપૂર્વક અભિનંદન! આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેના આગળના પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ.”
Heartfelt congratulations to Sunil Kumar on the Bronze Medal Win in Men's Greco-Roman 87 kg Wrestling! This is a remarkable accomplishment. My best wishes for his endeavours ahead. pic.twitter.com/PCF1Rksd7Q
— Narendra Modi (@narendramodi) October 4, 2023


