પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં તાઈકવૉન્ડો - મહિલા K44 -47KG ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“તાઈકવૉન્ડો - મહિલા K44 -47KG ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અરુણાને અભિનંદન. તેના સમર્પણ અને કૌશલ્યએ દેશને ખરેખર ગૌરવ અપાવ્યું છે. ભવિષ્યમાં ઘણી વધુ સિદ્ધિઓ માટે શુભેચ્છા!”
Congratulations to Aruna on winning the Bronze Medal in Taekwondo - Women's K44 -47KG event. Her dedication and skill have truly made the nation proud. Here's to many more achievements in the future! pic.twitter.com/K49Aq0Nuff
— Narendra Modi (@narendramodi) October 23, 2023


