શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની આલ્બાનીસ સાથે 23 મે 2023ના રોજ સિડનીમાં ક્યુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયના સભ્યોના વિશાળ મેળાવડાને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.

 

ભારતીય ડાયસ્પોરા, જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિકો અને વેપારી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, તેમણે આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના અનેક મંત્રીઓ, સંસદ સભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો.

 

બંને પ્રધાનમંત્રીઓએ સંયુક્તપણે પશ્ચિમ સિડનીના પેરામાટ્ટામાં હેરિસ પાર્કમાં બાંધવામાં આવનાર 'લિટલ ઈન્ડિયા' ગેટવે માટે શિલાન્યાસનું અનાવરણ કર્યું, જે વિશાળ ભારતીય સમુદાયનું ઘર છે.

 

પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધોના પાયા તરીકે "પરસ્પર વિશ્વાસ અને પરસ્પર આદર" પર પ્રકાશ પાડ્યો હતો અને બંને દેશોને બાંધતા અસંખ્ય ઘટકો પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતીય સમુદાયના યોગદાન અને સફળતાની પ્રશંસા કરી હતી. ઓસ્ટ્રેલિયા, તેમને ભારતના સાંસ્કૃતિક અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખાવે છે.

 

પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી સિદ્ધિઓની રૂપરેખા આપી હતી અને નોંધ્યું હતું કે વિશ્વને ભારતની સફળતાની વાર્તાઓમાં વધુને વધુ રસ છે. તેમણે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના ગાઢ સંબંધો પર પ્રકાશ પાડ્યો અને જાહેરાત કરી કે બ્રિસ્બેનમાં ભારતીય કોન્સ્યુલેટ ખોલવામાં આવશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Vishwakarma scheme: Modi government fulfilling commitment of handholding small artisans and craftsmen

Media Coverage

PM Vishwakarma scheme: Modi government fulfilling commitment of handholding small artisans and craftsmen
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks on Nari Shakti Vandan Adhiniyam in Lok Sabha
September 21, 2023
શેર
 
Comments
“It is a golden moment in the Parliamentary journey of the nation”
“It will change the mood of Matrushakti and the confidence that it will create will emerge as an unimaginable force for taking the country to new heights”

आदरणीय अध्यक्ष जी,

आपने मुझे बोलने के लिए अनुमति दी, समय दिया इसके लिए मैं आपका बहुत आभारी हूं।

आदरणीय अध्यक्ष जी,

मैं सिर्फ 2-4 मिनट लेना चाहता हूं। कल भारत की संसदीय यात्रा का एक स्वर्णिम पल था। और उस स्वर्णिम पल के हकदार इस सदन के सभी सदस्य हैं, सभी दल के सदस्य हैं, सभी दल के नेता भी हैं। सदन में हो या सदन के बाहर हो वे भी उतने ही हकदार हैं। और इसलिए मैं आज आपके माध्यम से इस बहुत महत्वपूर्ण निर्णय में और देश की मातृशक्ति में एक नई ऊर्जा भरने में, ये कल का निर्णय और आज राज्‍य सभा के बाद जब हम अंतिम पड़ाव भी पूरा कर लेंगे, देश की मातृशक्ति का जो मिजाज बदलेगा, जो विश्वास पैदा होगा वो देश को नई ऊंचाइयों पर ले जाने वाली एक अकल्पनीय, अप्रतीम शक्ति के रूप में उभरेगा ये मैं अनुभव करता हूं। और इस पवित्र कार्य को करने के लिए आप सब ने जो योगदान दिया है, समर्थन दिया है, सार्थक चर्चा की है, सदन के नेता के रूप में, मैं आज आप सबका पूरे दिल से, सच्चे दिल से आदरपूर्वक अभिनंदन करने के लिए खड़ा हुआ हूं, धन्यवाद करने के लिए खड़ा हूं।

नमस्कार।