વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા મોરેશિયસ પહોંચ્યા હતા. તેઓ બે દિવસની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે અને મોરેશિયસના નેતૃત્વ અને મહાનુભાવોને પણ મળશે.


પીએમ મોદીના આગમન પર, પીએમ ડૉ. નવીનચંદ્ર રામગુલામે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવ્યું.

Landed in Mauritius. I am grateful to my friend, PM Dr. Navinchandra Ramgoolam, for the special gesture of welcoming me at the airport. This visit is a wonderful opportunity to engage with a valued friend and explore new avenues for collaboration in various sectors.
— Narendra Modi (@narendramodi) March 11, 2025
Today, I… pic.twitter.com/Vv2BJNswbT


