પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટનની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન, શ્રી અમિત શાહ દ્વારા એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આ સુવિધાઓ અને બ્યુટિફિકેશનના પ્રયાસો દિલ્હીના લોકોના જીવનમાં ખુશીના નવા રંગો ભરનારા છે."
सुविधाओं और सौंदर्यीकरण के ये प्रयास दिल्ली के लोगों के जीवन में खुशी के नए रंग भरने वाले हैं। https://t.co/vbc4QbR4JE
— Narendra Modi (@narendramodi) May 5, 2023


