PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક દુ:ખદ બસ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ની મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF) માંથી રૂ. 50,000 એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ દુર્ઘટના હ્રદયદ્રાવક છે. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઈજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે: પીએમ @narendramodi "

"પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશમાં દુ:ખદ બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી પ્રત્યેક 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મંજૂર કર્યા છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. "

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Unveiling India’s market magnetism: Why international brands flock to expand amidst rising opportunities

Media Coverage

Unveiling India’s market magnetism: Why international brands flock to expand amidst rising opportunities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 જૂન 2024
June 16, 2024

PM Modi becomes synonymous with Viksit Bharat at home and abroad