શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમની ડાયનેમિક લાઇટિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્રની બધી સત્તાવાર ભાષાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટનું ઉદ્ઘાટન કર્યું હતું અને યુનિટી ગ્લો ગાર્ડનમાં કેવડિયા એપ શરૂ કરી હતી. તેમણે કેક્ટસ ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું અને મુલાકાત લીધી હતી.

સરદાર સરોવર ડેમની ડાયનેમિક લાઇટિંગ

યુનિટી ગ્લો ગાર્ડન

આ એક અનન્ય થીમ પાર્ક છે, જે 3.61 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. તેમાં રાત્રિના પર્યટનનો આનંદ અનુભવવા માટે બધા પ્રવાસીઓને આવકારવા માટે, સ્થાપનો, આકૃતિઓ અને ઓપ્ટિકલ ભ્રમણાઓનો એક ઝગમગાટભરી ગોઠવણી છે.

 

 

કેક્ટસ ગાર્ડન

આ એક ભવ્ય આર્કિટેક્ચરલ ગ્રીનહાઉસ છે જેમાં 17 દેશોની 450 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કેક્ટસની પ્રજાતિઓ છે. જે 25 એકર વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં 1.9 લાખ કેક્ટસ પ્લાન્ટ સહિત 6,000 જેટલા છોડ છે.

 

 

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Indian economy likely to register 9.5% growth this fiscal: UBS Securities

Media Coverage

Indian economy likely to register 9.5% growth this fiscal: UBS Securities
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates President Shavkat Mirziyoyev on his victory in election
October 26, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated President Shavkat Mirziyoyev on his victory in the election.

In a tweet, the Prime Minister said;

"Heartiest congratulations to President Shavkat Mirziyoyev on his victory in the election. I am confident that India-Uzbekistan strategic partnership will continue to strengthen in your second term. My best wishes to you and the friendly people of Uzbekistan."