પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ફેડરલ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળવા બદલ શ્રી ફ્રેડરિક મેર્ઝને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

“જર્મનીના ફેડરલ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળવા બદલ @_FriedrichMerz ને હાર્દિક અભિનંદન. હું ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Bharat atta, rice set for market return ahead of festive season

Media Coverage

Bharat atta, rice set for market return ahead of festive season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 જુલાઈ 2026
July 29, 2026

Aatmanirbhar & Eco-Conscious: PM Modi’s Record of Results in Conservation, Banking, Exports & Beyond