પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ફેડરલ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળવા બદલ શ્રી ફ્રેડરિક મેર્ઝને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;
“જર્મનીના ફેડરલ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળવા બદલ @_FriedrichMerz ને હાર્દિક અભિનંદન. હું ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.”
Heartiest congratulations to @_FriedrichMerz on assuming office as the Federal Chancellor of Germany. I look forward to working together to further cement the India-Germany Strategic Partnership.
— Narendra Modi (@narendramodi) May 6, 2025


