વડાપ્રધાન મોદીએ પોતે ‘ભદ્રાસન’ નો અભ્યાસ કરતા હોય તેવો 3D એનીમેટેડ વિડીયો શેર કર્યો હતો અને લોકોને તેને પોતાની જીવનચર્યાનો ભાગ બનાવવાની વિનંતી કરી હતી.
આ અગું વડાપ્રધાન મોદીએ પોતે ‘ત્રિકોણાસન’, ‘તાડાસન’, ‘વૃક્ષાસન’, ‘અર્ધચક્રાસન’ અને ‘પહાડાસન’ આસનો કરી રહ્યા હોય 3D એનીમેટેડ વિડીયો શેર કર્યા હતા.
Sharing a video on Bhadrasana. You may want to practice it and make it a part of your morning routine. #4thYogaDay #FitIndia pic.twitter.com/QiJe8GGAgn
— Narendra Modi (@narendramodi) April 12, 2018


