પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશનો પ્રવાસ કરશે.

પ્રધાનમંત્રી રાયબરેલીમાં મોડર્ન કોચ ફેક્ટરીનું નિરીક્ષણ કરશે. એક જાહેર સભા દરમિયાન તેઓ આ ફેક્ટરીનાં 900માં કોચ અને એક જોડાયેલી રેકને ઝંડી દેખાડશે. તેઓ વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે, ઉદઘાટન કરશે અથવા શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જનમેદનીને સંબોધિત કરશે.

ત્યારબાદ પ્રધાનમંત્રી પ્રયાગરાજ માટે રવાના થશે. તેઓ કુંભ મેળા માટે એક અત્યાધુનિક કમાન અને નિયંત્રણ કેન્દ્રનું ઉદઘાટન કરશે. તેઓ ગંગાપૂજન કરશે અને સ્વચ્છ કુંભ એક્ઝિબિશનનું અવલોકન કરશે. શ્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં ‘અક્ષયવત’ની મુલાકાત લેશે.

પછી પ્રધાનમંત્રી અંડાવા માટે રવાના થશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અથવા શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જનમેદનીને સંબોધિત પણ કરશે.

ત્યારબાદ પ્રધાનમંત્રી પ્રયાગરાજનાં બામરોલી એરપોર્ટ પર પહોંચશે. દિલ્હી પરત થયા અગાઉ તેઓ એરપોર્ટનાં નવા ટર્મિનલ ભવનનું ઉદઘાટન કરશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From conflict to progress: Remote Irpanar village in Chhattisgarh gets electricity

Media Coverage

From conflict to progress: Remote Irpanar village in Chhattisgarh gets electricity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 એપ્રિલ 2026
April 27, 2026

Sabka Saath, Sabka Vikas 2.0: PM Modi Delivers Self-Reliance, Global Trade & National Pride