શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બરના રોજ સવારે 11 કલાકે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના રાજકોટ ખાતે એઇમ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

આ યોજના માટે, 201 એકર જમીન ફાળવવામાં આવી છે. આ એઈમ્સ બનાવવો ખર્ચ અંદાજે રૂ. 1195 કરોડ છે. એઈમ્સનું બાંધકામ 2022 ના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. અત્યાધુનિક 750 બેડની હોસ્પિટલમાં 30 બેડનો આયુષ બ્લોક પણ હશે. તેમાં 125 એમબીબીએસ બેઠકો અને 60 નર્સિંગ બેઠકો હશે.

Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
PM Modi at UN: India working towards restoring 2.6 crore hectares of degraded land by 2030

Media Coverage

PM Modi at UN: India working towards restoring 2.6 crore hectares of degraded land by 2030
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 જૂન 2021
June 15, 2021
શેર
 
Comments

PM Modi at UN: India working towards restoring 2.6 crore hectares of degraded land by 2030

Modi Govt pursuing reforms to steer India Towards Atmanirbhar Bharat