શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાનીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાનીને રાષ્ટ્રની પ્રગતિમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા અનુકરણીય દિગ્ગજો તરીકે યાદ કરવામાં આવે છે. તેઓએ પોતાને ગરીબ અને યુવાનોના જીવનને સશક્ત બનાવવા માટે સમર્પિત કર્યા. હું તેમની જયંતિ ઉપર તેમને નમન કરું છું. તેમના આદર્શો આપણને પ્રેરિત કરે છે.”

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Gati Shakti aims to speed up India's progress

Media Coverage

Gati Shakti aims to speed up India's progress
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates H. E. Jonas Gahr Store on assuming office of Prime Minister of Norway
October 16, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated H. E. Jonas Gahr Store on assuming the office of Prime Minister of Norway.

In a tweet, the Prime Minister said;

"Congratulations @jonasgahrstore on assuming the office of Prime Minister of Norway. I look forward to working closely with you in further strengthening India-Norway relations."