શેર
 
Comments
વડાપ્રધાન મોદીએ રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરી
સમગ્ર વિશ્વમાં ભારતીય સમાજ અનન્ય સ્થાન ધરાવે છે. તેઓ આપણા રાજદૂતો છે: વડાપ્રધાન મોદી
વર્ષોથી રવાન્ડાનો ભારતીય સમાજ હાઈ કમિશનની માંગણી કરી રહ્યો હતો. આ લાંબા સમયની માંગણી હવે પૂરી થશે: વડાપ્રધાન મોદી

રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સમાજ આગવું સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું, “ભારતીય સમાજ અમારા રાષ્ટ્રદૂતો છે.”

તેમને કહ્યું, “વર્ષોથી રવાન્ડામાં ભારતીય સમાજ હાઈ કમિશનની માંગણી કરી રહ્યો હતો. આ લાંબા સમયથી પડતર રહેલી માંગણી હવે પૂરી કરવામાં આવશે અને તમે ભારત સાથે હવે વધુ સારીરીતે સંપર્ક કેળવી શકશો.”

 

 

 

 

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Landmark day for India: PM Modi on passage of Citizenship Amendment Bill

Media Coverage

Landmark day for India: PM Modi on passage of Citizenship Amendment Bill
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Citizenship (Amendment) Bill will alleviate the suffering of many who faced persecution for years: PM
December 11, 2019
શેર
 
Comments

Expressing happiness over passage of the Citizenship (Amendment) Bill, PM Narendra Modi said the Bill will alleviate the suffering of many who faced persecution for years.

Taking to Twitter, the PM said, "A landmark day for India and our nation’s ethos of compassion and brotherhood! Glad that the Citizenship (Amendment) Bill 2019 has been passed in the Rajya Sabha. Gratitude to all the MPs who voted in favour of the Bill."