PM Modi inagurates Government projects at Silvassa, distributes assistive Devices to Divyangjans
Every Indian must have access to housing facilities, says PM Modi
In less than a year, the number of beneficiaries under the Ujjwala scheme for LPG has crossed 2 crore: PM
PM Modi urges people to download the BHIM App for cashless transactions

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સેલવાસ, દાદર અને નગર હવેલીમાં કેટલાક સરકારી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં સરકારી ઇમારતો, સોલાર પીવી સિસ્ટમ, જન ઔષધિ કેન્દ્રો અને પાસપોર્ટ સેવા કેન્દ્રો સામેલ છે.

તેમણે દિવ્યાંગજનોને સહાય અને સહાયક ઉપકરણોનું પણ વિતરણ કર્યું હતું તથા વર્તમાન સરકારી યોજનાઓ હેઠળ અન્ય લાભો એનાયત કર્યા હતા.

આ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી તરીકે પ્રથમ વખત દાદર અને નગર હવેલી આવ્યા છે, પણ અગાઉ અહીં ઘણી વખત આવી ચુક્યા છે.

તેમણે જણાવ્યું હતું, પ્રધાનમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યાં પછી તેમણે દાદર અને નગર હવેલીમાં વિકાસલક્ષી યોજનાઓની અસર પર વિગતો માગી હતી અને ત્યારથી કેન્દ્ર સરકાર ધ્યાન આપવાને લાયક ક્ષેત્રો પર કામ કરી રહી છે.

વિકાસલક્ષી થીમ પર બોલતા તેમણે કહ્યું હતું કે, દરેક ભારતીયને મકાનની સુવિધા મળવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, એક વર્ષથી ઓછા સમયમાં એલપીજી માટે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 2 કરોડના આંકડાને વટાવી ગઈ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગરીબો અને મધ્યમ વર્ગની લૂંટ ક્યારેય નહીં થવા દે. તેમણે કેશલેસ વ્યવહારો માટે ભીમ એપ ડાઉનલોડ કરવા જનમેદનીને અપીલ કરી હતી.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Fresh data centre capacity sees 59% annual growth in Jan-Jun: Report

Media Coverage

Fresh data centre capacity sees 59% annual growth in Jan-Jun: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets the Prime Minister
July 22, 2026

The Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, today met Prime Minister Shri Narendra Modi.

In a post on X, the Prime Minister shared:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn met Prime Minister @narendramodi.

@AndhraPradeshCM"