પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા થિરુ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન આપ્યા.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“થીરુ સીપી રાધાકૃષ્ણનજી સાથે મુલાકાત કરી અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા.
@CPRGuv”
Met Thiru CP Radhakrishnan Ji and congratulated him on winning the Vice Presidential election.@CPRGuv pic.twitter.com/yb9pbgvKXj
— Narendra Modi (@narendramodi) September 9, 2025


