પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે શુભેચ્છા. આ દિવસ સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભાગ લઇ આપણી લોકશાહીને વધુ મજબૂત કરવાની આપણી પ્રતિબદ્ધતાને દૃઢ કરવાનો છે. આપનું આ કર્મ નવા ભારતના નિર્માણ માટેનો લાંબો રસ્તો નક્કી કરશે.

હું દરેક લોકોને વિનંતી કરું છે કે તેઓ મતદાન નોંધણી કરવાની બાબતે જાગૃતિ ફેલાવવા માટે આગળ આવે અને ખાસ કરીને મારા યુવા મિત્રોને આગ્રહ કરું છું કે, જેમણે પહેલાથી પોતાની મતદાતા તરીકે નોંધણી નથી કરાવી તેઓ પોતાની નોંધણી કરાવી લે. દરેક મત આપણી લોકશાહીને મજબૂત કરે છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Two-wheeler exports seen rising up to 20% as Africa demand recovers: Ind-Ra

Media Coverage

Two-wheeler exports seen rising up to 20% as Africa demand recovers: Ind-Ra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to former Prime Minister Shri Rajiv Gandhi
August 20, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid homage to former Prime Minister, Shri Rajiv Gandhi, on the occasion of his birth anniversary.

In a post on X, Shri Modi said;

“On the occasion of his birth anniversary, paying homage to former Prime Minister of India, Shri Rajiv Gandhi.”