પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુડી પડવા પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે દરેક માટે આરોગ્ય અને આનંદની શુભેચ્છા પાઠવી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ગુડી પડવાની હાર્દિક શુભકામનાઓ.
હું આ વર્ષે તમારા સુખ અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.
આવનારા વર્ષમાં તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય."
गुढीपाडव्याच्या हार्दिक शुभेच्छा.
— Narendra Modi (@narendramodi) April 2, 2022
हे वर्ष आनंद आणि उत्तम आरोग्याचे जावो अशी मी प्रार्थना करतो.
आगामी वर्षात तुमच्या सर्व मनोकामना पूर्ण होवोत. pic.twitter.com/E0ocwJ3czA


