પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીને તેમના જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“આપણા પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીને જન્મદિનની શુભકામનાઓ. હું તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂં છું.”
Birthday greetings to our former Prime Minister Dr. Manmohan Singh Ji. I pray for his long life and wonderful health.
— Narendra Modi (@narendramodi) September 26, 2021


