પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસીઓના નવા વર્ષ નવરોજ નિમિત્તે પારસી સમૂદાયને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “તમામ પારસી મિત્રોને નવરોઝ મુબારક! વર્ષ દરમિયાન ખુશીઓ, સમૃધ્ધિ અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી પ્રાર્થના.
Navroz Mubarak to all Parsi friends! Praying for a year that is full of happiness, prosperity and good health.
— Narendra Modi (@narendramodi) March 21, 2017