પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નર્સ ડે પર નર્સિંગ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું: "આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ એ સખત મહેનત કરનાર નર્સિંગ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, જે કોવિડ-19 સામે લડવામાં મોખરે છે. સ્વસ્થ ભારત પ્રત્યેની તેમની ફરજ, કરુણા અને કટિબદ્ધતા અનુકરણીય છે."
International Nurses Day is a day to express gratitude to the hardworking nursing staff, who is at the forefront of fighting COVID-19. Their sense of duty, compassion and commitment towards a healthy India is exemplary.
— Narendra Modi (@narendramodi) May 12, 2021


