શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન કમિશનના અધ્યક્ષ હર એક્સેલન્સી ઉર્સુલા વોન ડેર લેન સાથે ફોન પર વાતચીત કરી.

બંને નેતાઓએ ભારતમાં COVID-19 ની પ્રવર્તમાન પરિસ્થિતિ અને EU સહિતના વિચારોની આપલે કરી, જેમાં COVID-19 ની બીજી લહેરને સમાપ્ત કરવાના ભારતના પ્રયાસો પણ સામેલ છે. પ્રધાનમંત્રી  મોદીએ  COVID-19 ના બીજી લહેર સામે ભારતની લડત માટે ઝડપી સમર્થન એકત્રિત કરવા માટે EU અને તેના સભ્ય દેશોની પ્રશંસા કરી. 

તેઓએ નોંધ્યું કે જુલાઈમાં મળેલી છેલ્લી  સમિટથી ભારત -EU વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ગતિ આવી છે. નેતાઓ એ વાતે સહમત થયા કે આગામી ૮ મી મે 2021 ના રોજ યોજાનારી ભારત -EU નેતાઓની વર્ચ્યુઅલ બેઠક ભારત-EU વચ્ચેના બહુમુખી સંબંધોને આગળ વધારવા માટે અગત્યની તક બની રહેશે. ભારત -EU નેતાઓ ની મીટીંગ EU +27 ફોર્મેટ માં પહેલી બેઠક હશે. અને તે ભારત -EU વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા બંને પક્ષની મહત્વાકાંક્ષાને  પ્રતિબિમ્બિત કરશે.

Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
During tough times, PM Modi acts as 'Sankatmochak', stands by people in times of need

Media Coverage

During tough times, PM Modi acts as 'Sankatmochak', stands by people in times of need
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 જૂન 2021
June 13, 2021
શેર
 
Comments

Prime Minister Narendra Modi gave the mantra of 'One Earth, one health,' in his virtual address to the G7 summit-

PM Narendra Modi and his govt will take India to reach greater heights –