મારું ભાષણ તો પછી થવાનું છે, પણ તે પહેલાં એક જાહેરાત કરવા માટે ઊભો થયો છું. પ્રધાનમંત્રીએ થોડા દિવસ પહેલાં કુપોષણ સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હતી. અને એમણે કહ્યું હતું કે આ દુ:ખ મોટો પડકાર છે, એ પડકાર માટે દેશભરમાં કંઈકને કંઈક દેશભરમાં પ્રયાસો થવા જોઈએ. હું પ્રધાનમંત્રીની લાગણીનો આદર કરું છું અને ગુજરાતે તે દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. અમે એક મિશન ‘બલમ સુખમ’ યોજનાને આજે લૉન્ચ કરી રહ્યા છીએ. અને કુપોષણની સામે એક સર્વાંગીણ રીતે જંગ કેમ લડવો અને કુપોષણ સામે મુક્તિ કેમ મેળવવી એના માટેના વૈજ્ઞાનિક અભિગમ સાથે, જનભાગીદારી સાથે, લોકશિક્ષણ સાથે, નિરંતર પરીક્ષણ સાથે અને એક મિશન મોડમાં ગુજરાત યોગદાન કરવા માંગે છે. દેશની સમસ્યા છે, ગુજરાતનો ભાર ઓછો થાય એવો આ બલમ સુખમ મિશન દ્વારા આપણે પ્રયાસ કરીશું. આજે અહીંયાં ગામડાંઓમાં જે કુપોષિત બાળકો છે એની સંખ્યાને ધ્યાને રાખીને દરેક બાળક દીઠ મદદ કરવાની યોજનાના ભાગરૂપે દરેક જિલ્લામાંથી એક-એક પ્રતિનિધિને લગભગ રૂ. 2 લાખનો ચેક આજે આપવામાં આવશે અને આ રકમ આવી જ રીતે દરેક ગામના કુપોષિત બાળકોની સંખ્યાના સપ્રમાણ આ 14,000 પંચાયતો અને 18,000 ગામ, ત્યાંના બધાજ લોકોને એ રકમ મળવાની છે, તો એનો આજે શુભારંભ કરીએ છીએ. એક નાનકડી સી.ડી. દ્વારા સમગ્ર બાબતની આપને જાણ થશે અને છેલ્લે મારા પ્રવચનમાં બધી વિશેષ બાબતો હું આપની સામે મૂકીશ.

મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને ગુજરાતને ગામડે ગામડેથી પધારેલ સૌ સરપંચશ્રીઓ, આપ સૌનું અંત:કરણપૂર્વક સ્વાગત કરું છું અને આપના નેતૃત્વમાં આપના ગામનો ચૌતરફા વિકાસ થઈ રહ્યો છે એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પંચાયતી રાજ વ્યવસ્થા આઝાદ ભારતનું એક મહત્વપૂર્ણ પગલું રહ્યું છે. આજથી 50 વર્ષ પૂર્વે એ વખતની નેતાગીરીએ દીર્ધદ્રષ્ટિ સાથે સત્તાના વિકેન્દ્રીકરણ માટે આ પંચાયતી રાજ વ્યવસ્થાના મોડલને વિકસાવ્યું. આમ સદીઓથી ભારતમાં ગ્રામરાજ્યની કલ્પના આપણી ગળથૂથીમાં રહેલી છે. આપણે ત્યાં ગામ આર્થિક-સામાજિક રીતે સ્વયં પૂર્ણ હોય એવું સદીઓનું આયોજન રહેલું છે. એ આપણી પરંપરાગત પ્રકૃતિને અનુરૂપ, અનુકૂળ એવી આ પંચાયતી રાજ વ્યવસ્થાએ લોકશાહીને મજબૂત બનાવવામાં, સત્તાના વિકેન્દ્રીકરણમાં અને વ્યાપકરૂપે જનભાગીદારીમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને એટલે જ ગુજરાત સરકારે પંચાયત રાજની સ્વર્ણિમ જયંતી ઊજવવાનો નિર્ધાર કર્યો. 50 વર્ષ પહેલાં એની શરૂઆત થઈ, અનેક ઉતાર-ચઢાવ આવ્યા, નવી વ્યવસ્થા હતી, વિકસવાનું હતું, શીખતા પણ ગયા, સુધારતા પણ ગયા અને કરતા પણ ગયા, અને આજે સમગ્ર દેશમાં આ સત્તાના વિકેન્દ્રીકરણની આપણી વાતને સ્વીકૃતિ મળી છે.

મણાં આપણે એક કાર્યક્રમ કર્યો, તાલુકા પંચાયતની સીટ દીઠ વણથંભી વિકાસયાત્રાનો કાર્યક્રમ કર્યો અને એ કાર્યક્રમમાં અમારા કોઈને કોઈ મંત્રી આવ્યા, લગભગ 4100 કરતાં વધારે કાર્યક્રમો કર્યા. આ રાજ્યના ગયા 50 વર્ષમાં પંચાયત રાજ વ્યવસ્થામાં જેમણે કોઈને કોઈ પદ પ્રાપ્ત કર્યું હતું, કોઈ તાલુકા પંચાયત પ્રમુખ રહ્યા હશે, કોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા હશે, કોઈ ગામના સરપંચ રહ્યા હશે, ગયા 50 વર્ષમાં જેમણે જેમણે કોઈને કોઈ જવાબદારી નિભાવી હતી એવા સર્વ ભૂતપૂર્વ આ પદાધિકારીઓનું સન્માન કરવાનો રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય કર્યો. ભારતીય જનતા પાર્ટી કે જનસંઘ એના રાજકારણની વાત જો કરીએ તો પંચાયતી રાજ વ્યવસ્થામાં ભૂતકાળમાં ભાજપનું નામોનિશાન નહોતું, કોઈ ઓળખાણ જ નહોતી, જનસંઘ તો હતો જ નહીં. આખો કાર્યકાળ, લગભગ 40 વર્ષ એકમાત્ર કૉંગ્રેસ પાર્ટીની વિચારધારાથી પ્રેરિત સૌ મહાનુભાવોના હાથમાં હતો. પણ અમારે મન પંચાયત રાજનું મહત્વ હતું, પંચાયત રાજ બળવત્તર બને એનું મહત્વ હતું. અને અમારી ભૂમિકા કાયમ રહી છે કે આ રાજ્યનો વિકાસ કોઈ એક વ્યક્તિના કારણે નથી. આ રાજ્યનો વિકાસ ગયા 50 વર્ષમાં દરેકનું કોઈને કોઈ યોગદાન રહ્યું છે એના કારણે છે. આ રાજ્યનો વિકાસ સૌના યોગદાન થકી છે. આ મૂળમંત્રને લઈને અમે આ 50 વર્ષ દરમિયાન જે પદાધિકારી થઈ ગયા એમનું ગૌરવપૂર્ણ સન્માન કર્યું અને મારે આનંદ સાથે કહેવું છે કે અતિશય માંદગી હોય એના સિવાય એકપણ વ્યક્તિ ગેરહાજર નહોતો. લગભગ 89,000 પદાધિકારીઓનું ગૌરવ કરવાનું, સન્માન કરવાનું સદભાગ્ય આ સરકારને પ્રાપ્ત થયું. અને એમને પણ, કોઈને 30 વર્ષ પછી યાદ કર્યા હશે, કોઈને 25 વર્ષ પછી યાદ કર્યા હોય તો એમના માટે પણ એ ગૌરવની ઘડી હતી, એક આનંદની ઘડી હતી.

ભાઈઓ-બહેનો, આજે આ પંચાયતી રાજ વ્યવસ્થાના 50 વર્ષ નિમિત્તે ફરી એકવાર આપની સાથે મળવાનો કાર્યક્રમ કર્યો છે. આપે જોયું હશે કે ગયા પાંચ વર્ષમાં કોઈ વર્ષ એવું નથી ગયું કે ઓછામાં ઓછા બે વખત સરપંચોને યાદ ન કર્યા હોય. જે ભવનમાં આપ બેઠા છો એ ભવનના નિર્માણમાં પણ દરેક ગામનું યોગદાન છે, સરપંચોના નેતૃત્વમાં એ ગામે યોગદાન આપ્યું છે. આ સંપત્તિ આપની છે, આના માલિક આપ છો અને એટલા જ માટે સરપંચોને આ મહાત્મા મંદિરમાં આવવું જાણે પોતાના ઘરે આવતા હોય, પંચાયતના જ કોઈ કામ માટે આવતા હોય એવું સહજ લાગવા માંડ્યું છે, આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. નહિતો ઘણીવાર રાજ્ય રાજ્યની જગ્યાએ ચાલે, ગામડું ગામડાંની જગ્યાએ ચાલે. આ રાજ્ય ગામડું ચલાવે છે અને રાજ્ય અને ગામડું ભેગા મળીને ગામની સુખાકારીનો વિચાર કરે છે એવું અન્યોન્ય ભક્તિભાવવાળું એક નવું વાતાવરણ પેદા કરવામાં આપણે સફળ થયા છીએ. અહીંયાં ત્રણ સરપંચોને સાંભળવાનો મોકો મળ્યો, એમાં પુંસરી ગામ વિશે તો હિંદુસ્તાનના અંગ્રેજી છાપાંઓએ ઢગલાબંધ લખ્યું છે અને ભારતની અંદર એક ઉત્તમ ગામ તરીકે, આધુનિક ગામ તરીકે લગભગ આ દેશના અંગ્રેજી છાપાંઓએ એને મહોર મારી છે. પરંતુ આ ત્રણ જ ગામો નથી. આનંદપુરા ગામના ભગવતીબહેનને હું સાંભળતો હતો, કેટલાં બધાં પેરામીટરમાં સોએ સો ટકા... મારે સરપંચશ્રીઓને વિનંતી કરવી છે કે અમારા મંત્રીઓની એકેય વાત તમારે માનવી હોય તો માનજો અને ન માનવી હોય તો ન માનજો, આ મુખ્યમંત્રીની એકપણ વાત માનવી હોય તો માનજો અને ન માનવી હોય તો ન માનજો, કમ સે કમ આ ત્રણ સરપંચોએ જે કરી બતાવ્યું છે ને એની વાત માનીને આપણા ગામમાં કરી બતાવીએ. આ ત્રણ સરપંચોના ભાષણ પછી મારે કશું જ કહેવાનું ન રહે એટલા ઉત્તમ એમના અનુભવો આપણી સામે વર્ણવ્યા છે, ઉત્તમ કામગીરી કરી બતાવી છે.

ભાઈઓ-બહેનો, સમરસ ગામનો લાભ હવે આખું ગુજરાત જોઈ રહ્યું છે. બધાને લાગે છે કે ગામનું સુમેળભર્યું વાતાવરણ, પ્રેમપૂર્ણ વાતાવરણ અને બધા હળીમળીને ગામના વિકાસની વાત કરે, આ વાતાવરણ પોતે જ એક પ્રેરણા બની ગયું છે. ‘તીર્થગ્રામ’, પાંચ વર્ષ સુધી કોઈ કોર્ટ-કચેરી ન બની હોય ગામમાં, એવા ગામને તીર્થગ્રામ..! કેટલાક સરપંચોએ મારી પાસે રજૂઆત કરી છે કે સાહેબ, અમારું ગામ તો એટલું બધું પ્રેમથી જીવે છે, પણ અમારો તીર્થગ્રામમાં નંબર નથી આવતો. મેં કીધું કે કારણ શું..? તો કહે કે અમારા ગામને અડીને હાઈવે જાય છે અને હાઈવે પર કોઈ ઍક્સિડન્ટ થાય તો એફ.આઈ.આર. અમારા ગામના પોલીસ સ્ટેશનમાં લખાય છે અને એના કારણે એ કેસ બન્યો હોય એમ બને છે અને પરિણામે અમને તીર્થગ્રામમાંથી બાકાદ રાખવામાં આવે છે. સરપંચશ્રીઓની આ રજૂઆતને હું સ્વીકાર કરું છું અને આવાં કારણોસર કોઈ ગામ તીર્થગ્રામની કૅટેગરીમાં આવતાં રહી ગયાં હશે, કારણ પાંચ વર્ષ સુધી ગામમાં કોઈ ટંટો-ફસાદ ન થાય, કોઈ ઝગડો ન થાય, ગામ સુમેળથી રહે, એકપણ કોર્ટ-કચેરી ન થાય એ ગામની મોટામાં મોટી ઘટના છે, તો એવા ગામોને તીર્થગ્રામ તરીકે આપણે આવકારી લઈશું. રોડ ઍક્સિડન્ટને કારણે એફ.આઈ.આર. થઈ હોય, એનું નુકશાન એ ગામને ન પડે એની સૂચના હું ડિપાર્ટમેન્ટને પણ આપું છું અને ભૂતકાળમાં પણ આવી ભૂલોને કારણે રહી ગયાં હોય તો એમને પશ્ચાત્ અસરથી લાભ આપવો જોઇએ, એવો મારો મત છે. કારણકે એમના ગામ પાસેથી રોડ પસાર થાય એ એમનો ગુનો નથી, ભાઈ અને રોડ ઉપર કોઈ ઍક્સિડન્ટ થઈ જાય, એના કારણે કોઈ કેસ નોંધાય તો એના કારણે ગામને તીર્થગ્રામ થવામાં અટકવું પડે તો આપણા નિયમમાં આપણે સુધારો કરીશું અને આવા ગામોને પણ તીર્થગ્રામના દરજ્જામાં લેવામાં આવશે અને તીર્થગ્રામ તરીકે એમને જે કોઈ મળવાપાત્ર ઇનામની રકમ હશે એ ઇનામની રકમ પશ્ચાત્ અસરથી આપવામાં આવશે એવી સરપંચોની માંગણીનો હું સ્વીકાર કરું છું.

ભાઈઓ-બહેનો, જ્યોતિગ્રામ યોજના આવી ત્યારે તો લોકોને લાગતું હતું કે હાશ, આ સાંજે વાળુ કરતા હતા ને વીજળી નહોતી મળતી, આ મોદી સાહેબે સારું કર્યું, કમ સે કમ સાંજે જમતી વખતે વીજળી તો આવવા માંડી..! શરૂઆતમાં લોકોનો ભાવ એટલો જ હતો. પણ આજે મારે ગર્વ સાથે કહેવું છે કે ગામડામાં 24 કલાક વીજળી આવવાને કારણે સમગ્ર ગામના જીવનમાં, ક્વૉલિટી ઑફ લાઇફમાં મોટો ચેઇન્જ આવ્યો છે. એટલું જ નહીં, ગામની અંદર નાનું-મોટું મૂલ્યવૃદ્ધિવાળું પ્રોસેસીંગ કરવું હોય તો લોકો હવે ગામમાં કરવા માંડ્યા છે. અહીંયાં અમારા ગાંધીનગર જિલ્લાનું જ ઈસનપુર પાસેનું એક ગામ લીલાં મરચાંની ખેતી કરે. મરચાં વધારે પાકે તો મરચાંનો ભાવ ઘટી જાય, મરચાં ઓછા પાકે તો ખેડૂતને પૂરતા પૈસા ન મળે એટલે બંને બાજુ ખેડૂત તો મરાય. એક વખત બહુ જ મરચાંનો પાક થયો અને ગામ આખાંના બધાં મરચાં વેચો તો ગામની આવક ત્રણ લાખ રૂપિયા થાય એવી હતી. હવે ત્રણ લાખ રૂપિયામાં આખું ગામ બાર મહિના ગુજારો કેમ કરે? એ ગામમાં બે-ત્રણ આગેવાનોને વિચાર આવ્યો કે ભાઈ હવે જ્યોતિગ્રામ આવ્યું છે, આપણે કંઈ વિચાર કરીએ. એમ કરો, લીલાં મરચાં વેચવાં નથી, એને લાલ કરીએ. લાલ કરીને એનો પાવડર કરીએ, ઘંટી લાવીએ, જ્યોતિગ્રામ આવ્યું છે તો ઘંટી લાવીને, મરચાં દળીને, પડીકામાં બાંધીને, પેક કરીને મરચાં વેચવાનું ચાલુ કરીએ. અને લાલ મરચું વેચવાના કારણે જે લીલાં મરચાંના ત્રણ લાખ મળતા હતા, એ ગામને એટલાં જ મરચાંનું લાલ મરચું વેચ્યું, 18 લાખ રૂપિયાની આવક થઈ..! એટલે ગામડાંને સમજાઈ ગયું કે જ્યોતિગ્રામ યોજના આવવાથી આપણા ગામના વિકાસની અંદર નાની નાની આવી પ્રક્રિયાઓ... હવે કેટલાય લોકો સુરતમાં ઝૂંપડપટ્ટીમાં જીવતા હતા અને હીરા ઘસતા હતા. હવે હીરાની ઘંટી જ ગામમાં લઈ ગયા. બેન પણ ટાઈમ મળે તો હીરા ઘસે, ભાઈ પણ હીરા ઘસે, બા પણ હીરા ઘસે અને અઠવાડિયું થાય એટલે આવડી નાની પડીકી સુરત જઈને આપી આવે અને 25-50,000 રૂપિયા મજૂરીના લઈ આવે. એક પ્રકારે ઉદ્યોગોનું પણ વિકેન્દ્રીકરણ થયું, જ્યોતિગ્રામ આવવાના કારણે. અનેકવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ગામડાંમાં વિકસી. આજે હિંદુસ્તાનમાં, તમને આશ્ચર્ય થશે, હમણાં જ્યારે 19 રાજ્યોમાં અંધારું થઈ ગયું. 60 કરોડ લોકો અંધારાની અંદર 48 કલાક અટવાઈ ગયા, ત્યારે આખી દુનિયામાં ગુજરાતની જ્યોતિગ્રામ યોજનાની ચર્ચા થતી હતી. એકમાત્ર ગુજરાત હતું જે ઝળહળતું હતું. આમ આપણે ગયા પાંચ વર્ષથી ઘાંટા ફાડી ફાડીને જ્યોતિગ્રામ-જ્યોતિગ્રામ કહીએ, ગુજરાતમાં 24 કલાક વીજળી છે એ વાત કરીએ, તો કોઈના ગળે નહોતું ઊતરતું, પણ આખા દેશમાં અંધકાર થયો એટલે આપણે ઊજળા દેખાણા..! આખા દેશને ખબર પડી, દુનિયાને ખબર પડી.

ભાઈઓ-બહેનો, આનો બીજો મોટો લાભ થયો છે એ શિક્ષણમાં થયો છે. મને યાદ છે એકવાર અમારી હાઈકોર્ટના જજોની સુપ્રીમ કોર્ટના જજો સાથે મીટિંગ હતી. એક રાજ્યનું જે રિપૉર્ટિંગ હતું એમાં કેસોની પેન્ડન્સી માટેનું એક કારણ એવું આપ્યું કે ભાઈ, અમારે ત્યાં મકાનો એવાં છે કે અંદર અજવાળું હોતું નથી અને અઠવાડિયામાં ચાર-છ કલાક માંડ દિવસે લાઈટ હોય છે. એટલા સમયમાં જ અમે કેસ ચલાવી શકીએ છીએ, બાકી સમયમાં અંધકારને કારણે લીધે કેસ ચલાવી શકતા નથી અને આ અમારી મુશ્કેલી છે. એક રાજ્યએ એકવીસમી સદીના પહેલા દસકામાં સુપ્રીમ કોર્ટના જજની હાજરીમાં અમારી મીટિંગની અંદર કરેલી આ વાત છે. આપણે ત્યાં ગુજરાતમાં 24 કલાક વીજળી હોવાના કારણે શાળામાં કોમ્પ્યુટર ચાલતાં થઈ ગયાં, બ્રૉડબૅન્ડ ક્નેક્ટિવિટીને કારણે ઇન્ટરનેટ ચાલતું થઈ ગયું, લૉંગ ડિસ્ટન્સ એજ્યુકેશન આપણે આપતા થઈ ગયા, જે સારામાં સારું શિક્ષણ શહેરના બાળકને મળે એ લૉંગ ડિસ્ટન્સ એજ્યુકેશન સેટેલાઇટ દ્વારા આપણે ગામડાંને આપતા થઈ ગયા. એક પ્રકારનો જીવનમાં બદલાવ આવ્યો, પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનના મૂળમાં આ નાની-મોટી વિકાસની વ્યવસ્થાઓ છે.

પણે નિર્મળ ગામ કર્યું. આજે પણ બે બાબતો મારે પૂરી કરવી છે ભાઈઓ, અને સૌ સરપંચો પાસેથી મને આજે એની ખાતરી જોઇએ, આપશો ખાતરી, ભાઈઓ..? જરા ખોંખારીને બોલો, બીજા હોલમાં બેઠા છે એય બોલો, કારણકે આજે આ મહાત્મા મંદિરના ત્રણ આવા મોટા હોલ અને એક નાનો અડધો, એમ સાડા ત્રણ હોલમાં આવી મેદની છે. હું બધામાં જઈને રામ-રામ કરતો કરતો કરતો મંચ ઉપર આવ્યો છું. બધા જ હોલમાં જઈ આવ્યો છું, બધા સરપંચશ્રીઓને મળી આવ્યો છું. હવે આપણે નક્કી કરવું છે, આપણા ગામમાં કોઈ ઘર એવું ના હોય કે જેને શૌચાલય ના હોય, હવે એ ના ચાલે. આપણી બેન-દીકરીઓને ખુલ્લામાં કુદરતી હાજતે જવું પડે એ આપણા ગુજરાતને શોભે નહીં. આ કામ માટે સરકાર પૈસા આપે છે, પણ ગામડાંમાં સહેજ કરાવી લેવું પડે. સરપંચ નક્કી કરે. કારણકે નિર્મળ ગામની પહેલી શરત આ છે કે આપણા ગામમાં દરેક ઘરમાં શૌચાલય હોવું જોઇએ. મારે આ સપનું પૂરું કરવું છે અને આવનારા દિવસોમાં એ કામને પાર પાડવું છે. આ કામ હું તો જ સફળતાથી કરી શકું કે મને મારા 18,000 ગામનો સહયોગ હોય, મારા 14,000 સરપંચોનો મને ટેકો હોય તો જ શક્ય બને અને એટલા માટે આપે મને આજે વચન આપ્યું છે કે તમારા ગામમાં હવે કોઈપણ બેન-દીકરીને ખુલ્લામાં કુદરતી હાજતે જવું નહીં પડે, ઘરમાં શૌચાલય માટેનું કામ આપણે પૂરું કરીશું. અને સરપંચો મારા શબ્દો લખી રાખો, હું ઍડ્વાન્સ પૈસા આપવા તૈયાર છું.

બીજું એક કામ મારે કરવું છે. હમણાં આપણે ખૂબ મોટા પાયા પર ઘરો આપવાનું કામ કર્યું. 40 વર્ષમાં 10 લાખ ઘર બન્યાં હતાં. એમાંય હળપતિઓનાં ઘર તો એવાં બન્યાં છે કે બકરી બાંધી હોય તો બકરી દિવાલ સાથે ઘર તોડીને બહાર નીકળે છે, બકરી દિવાલ તોડી નાખે આવાં પરાક્રમ કરેલાં છે..! એટલે મેં આ વખતે નક્કી કર્યું કે હળપતિઓના જે જૂનાં બનાવેલાં ઘર છે એ ઘર પણ હું નવાં પાકાં બનાવી આપીશ. હજારો હળપતિઓનાં મકાન નવેસરથી બનાવવાના છીએ. પણ ભાઈઓ-બહેનો, 10 લાખ મકાનો 40 વર્ષમાં બન્યા હતાં, આપણે ગયા 10 વર્ષમાં 16 લાખ મકાનો બનાવ્યાં અને આ એક મહિનામાં 6 લાખ મકાનો બનાવવા પેટે, પહેલા હપતાના 21,000 રૂપિયાના ચેક એના ખાતામાં જમા કરી દીધા, એટલે કુલ 22 લાખ મકાનો. 40 વર્ષમાં 10 લાખ અને 10 વર્ષમાં 22 લાખ મકાનો..! આપણી કામ કરવાની ગતિ કેવી તેજ છે એનો અંદાજ કરી લો. તેમ છતાંય હજુ ગામમાં બે-પાંચ, બે-પાંચ ઘર એવાં છે, જે ઘર હોવાના કારણે સરકારની વ્યાખ્યામાં આવતાં નથી. કારણકે એ ઘરવિહોણો નથી. ઘરવિહોણો હોય તો સરકાર એને મદદ કરે, સરકારના પૈસે એનું ઘર બની જાય. પણ જેનું કાચું, તૂટ્યું-ફૂટ્યું, કંગાળ ઘર હોય એ તો દશાડા દફતરમાં જ ન હોય, એનું શું..? ભાઈઓ-બહેનો, સરપંચશ્રીઓ, મારી એક વિનંતી સ્વીકારો. તમે તમારા ગામમાં આવાં કાચાં ઘર હોય, એનો ફોટો પાડી લો. એ જે ભાઈ હોય, જે એ ઘરમાં રહેતો હોય એનો ફોટો પાડી લો. અને તલાટી ગ્રામસેવક જોડે મળીને એનું લિસ્ટ બનાવી દો કે ગામમાં પાંચ ઘર કાચાં છે, ત્રણ ઘર કાચાં છે, અત્યારે એ ઘરમાં કોણ રહે છે, કેટલાં વર્ષથી રહે છે, આ બધું તમે રેડી કરી દો. લાખો ઘર થાય તો લાખો, પણ મારે આ બધાનાં પાકાં ઘર કરી આપવાં છે. અને આ શક્ય છે, આ શક્ય છે, સરપંચશ્રીઓ સહેજ ઇનિશ્યેટિવ લે. હવે આપણા ગામમાં કાચું ઘર શું કામ હોય, ભાઈ? જેની પાસે કશું ન હતું એને ઘર મળી ગયું, તો કાચું ઘર ગામમાં ના હોવું જોઇએ, પાકું ઘર એને મળવું જોઇએ. 25 લાખ કરતાં વધારે ઘર... અને આનો આધાર હું 2011 નું સેન્સસ અને બીજું 2012 માં સોસ્યો-ઇકોનૉમિક સેન્સસ જે કર્યું છે, એના આધારે આંકડા લઈને આ કામ હું પરિપૂર્ણ કરવા માગું છું, પણ એ કામ સાચું અને સારું કરવા માટે મને સરપંચશ્રીઓની મદદ જોઇએ.

બીજું આજે એક ‘મિશન બલમ સુખમ’, આ ‘મિશન બલમ સુખમ’ જે છે એની શરૂઆત કરી છે. આપણા ગામમાં પાંચ બાળકો કુપોષણ પીડિત હોય, દસ બાળકો કુપોષણ પીડિત હોય, વધારે બાળકો કુપોષણ પીડિત હોય, આંગણવાડીની બહેનોને ટ્રેનિંગ આપી છે, આશા વર્કરોને ટ્રેનિંગ આપી છે, આ પ્રકારની હજુ વધુ સારી ફિલ્મો બનાવીને ગામોગામ લોકશિક્ષણનું અભિયાન ચલાવવાના છીએ, વિદ્યાર્થિનીઓને કુપોષણ સામેની લડાઈમાં જોડીદાર બનાવવાના છીએ, બારમા ધોરણથી વધારે ભણેલી દીકરીઓને એમાં જોડવાના છીએ. બીજું, દાદીમાઓને જોડવાના છીએ, કારણ ઘરની અંદર ઘણીવાર દાદીમાનો રોલ મોટો હોય છે. દાદીમા ઘણીવાર એવું માને કે છોકરું નાનું છે એને આ ખવડાવી દો, પેલું ખવડાવી દો અને પરિણામે એના આરોગ્યની જે ચિંતા કરવી જોઈએ એ થાય નહીં, એટલે નક્કી એવું પણ કર્યું છે કે દાદીમાઓના પણ ક્લાસ લેવા. તો એ આ જે તાજી પરણેલી વહુઓ છે, જેને બાળ-ઉછેરનું બહુ જ્ઞાન પણ નથી હોતું, દાદીમા ઘરમાં હોય તો એને મદદ કરી શકે, એને સમજાવી શકે. તો એક સામાજિક ક્રાંતિ માટેનો મોટો પ્રયાસ ઊપાડવાનું નક્કી કર્યું છે. અને ‘બલમ સુખમ’ દ્વારા આર્થિક મદદ કરીને પણ એક બાળક દીઠ 40 રૂપિયા જેટલી રકમ ખર્ચીને એ નાનાં-નાનાં ભૂલકાંઓને કુપોષણની સામે ટકવા માટે, લડવા માટે, કુપોષણમાંથી મુક્ત થવા માટે જે જે આવશ્યકતા હોય એની પૂર્તિ થઈ શકે અને સરેરાશ ત્રણેક હજારની વસ્તીનું ગામ હોય અને કુપોષણવાળાં બાળકોની સંખ્યા જો વધારે હોય તો લગભગ એક-એક, બબ્બે લાખ રૂપિયા એક એક ગામને આ ‘મિશન બલમ સુખમ’ અંતર્ગત મળવાના છે અને ચાર પ્રકારનાં લેયર બનાવ્યાં છે. એક તો વ્યવસ્થા એવી કરી છે કે કોઈ બાળક અતિ કુપોષિત હોય તો એને સરકારી વ્યવસ્થામાં જ લઈ જવાનું, પંદર દિવસ સંપૂર્ણપણે જેમ હોસ્પિટલમાં રાખીએ એમ આ બાળકમાં ફરી ચેતના લાવવા માટેના જે કંઈ પ્રયાસો કરવા પડે, એના સ્પેશ્યલ ટ્રેઇન્ડ લોકો રાખીશું, પણ ગુજરાતમાંથી કુપોષણની મુક્તિ માટે આવનારા દિવસોમાં મારે અભિયાન ચલાવવું છે. અને એમાં જાગૃતિ મોટું કામ છે, એમાં રૂપિયા મોટું કામ નથી, જાગૃતિ મોટું કામ છે. કારણકે ઘણીવાર હાથ ન ધોવે અને ખાવાને કારણે પણ ઘણીવાર આ રોગચાળો આવતો હોય છે. જો બાળકને ત્રણ દિવસ દસ્ત થઈ ગયા, ઝાડા થઈ ગયા તો તમે છ મહિના સુધી એનું વજન વધાર્યું હોય, એને આમ હસતો-ખેલતો કર્યો હોય, પણ ત્રણ દિવસમાં સાવ ઢીલો ઢસ થઈ જાય. ઝીણી ઝીણી બાબતો છે, આ ઝીણી ઝીણી બાબતોની પણ કાળજી લેવાનો આપણે વિચાર કર્યો છે અને એમાં આપ લોકોનો સહયોગ જોઇએ.

બીજી એક બાબત, સરપંચશ્રીઓનું કામ હવે વધતું જાય છે. પહેલાં તો સરપંચ એટલે ગામના એક મોભાદાર વ્યક્તિ, પાંચ વર્ષમાં માંડ કોઈવાર લાખેક રૂપિયા આવતા હોય તો આવતા હોય, ગામ જેવું હોય એવું..! આજે તો સરકારી અધિકારીઓનોય કાફલો આવ્યા કરે, એક-એક ગામમાં તમે જોયું, બૅન્કની અંદર 50-50, 60-60 લાખ રૂપિયા પડ્યા હોય છે, આ સરપંચ બોલતા હતા..! હમણાં મને એક સરપંચ મળ્યા, મને કહે કે અમને ઇનામમાં જેટલા પૈસા મળ્યા છે એ બધા અમે બૅન્કમાં ફિક્સ્ડ ડિપૉઝિટ કરી દીધા છે અને એના વ્યાજમાંથી સફાઈનો કૉન્ટ્રેક્ટ આપી દીધો છે. ગામની આખી સફાઈ, જેમ રાષ્ટ્રપતિ ભવનની સફાઈ બહાર કરાવે છે, એમ એ લોકો ગામની આખી સફાઈ બહાર કરાવે છે..! આપ વિચાર કરો કે જો ઉત્સાહ-ઉમંગ હોય તો કેવી રીતે કામ થઈ શકે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. અને આ સ્થિતિ જોતાં સરપંચશ્રીઓના હસ્તક પણ કેટલાક ખર્ચની જોગવાઈ કરવાની જરૂરિયાત લાગે છે. સરપંચોને પણ ઘણીવાર પોતાના ખિસ્સામાંથી ખર્ચા કરવા પડે છે, મહેમાન આવે તો સાચવવા પડે છે, એમની પાસે કોઈ જોગવાઈ હોતી નથી અને એટલા માટે વર્ષે 10,000 રૂપિયા સરપંચોના હસ્તક મૂકવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ રકમ સરપંચો એમના સ્વ-વિવેકથી ખર્ચ કરી શકશે અને ગામના વિકાસની અંદર સરપંચને કોઈ મુશ્કેલી ન પડે એની કાળજી લેવા માટેનો અમારો પૂરો પ્રયત્ન રહેશે. આપ આજે આ સરપંચ સંમેલનમાં પધાર્યા, એક નવા વિશ્વાસ સાથે ગ્રામીણ વિકાસના સપનાને લઈને આગળ વધીએ.

ભાઈઓ-બહેનો, કમનસીબી એવી છે કે અત્યારે અમે કોઈપણ કાર્યક્રમ કરીએ, કેટલાક લોકો એમાં ચૂંટણી જ જુએ છે. આ બાર મહિનામાં હું ત્રીજીવાર સરપંચોને મળું છું, ભાઈ. અને જો ચૂંટણી જ હોય ને તો મારે આ નાનાં નાનાં ભૂલકાંઓના ‘બલમ સુખમ’ કાર્યક્રમની ઉતાવળ ના હોય, એ કંઈ વોટ આપવા નથી જવાનું. આ નાનાં નાનાં ટાબરિયાંના આરોગ્યની ચિંતા એટલા માટે કરું છું કે મને ગુજરાતની આવતીકાલની ચિંતા છે. ભાઈઓ-બહેનો, આપણી દરેક બાબતને ચૂંટણીના ત્રાજવે તોલવાની પદ્ધતિ સમાજનું ઘણું નુકશાન કરે છે. અરે, ચૂંટણી એ તો બાયપ્રોડક્ટ છે. સારાં કામ જેમણે કર્યાં હશે એને પ્રજા હવે બરાબર ઓળખતી હોય છે. પ્રજાને બરાબર ખબર પડે છે, સારું શું ને ખોટું શું? અને એના આધારે પ્રજા નિર્ણય કરતી હોય છે. અને તેથી આપણે આવનારા દિવસોમાં ગમે તેવા ગરમાળા ચાલતા હોય તેમ છતાં પણ આપણું કામ શાંતચિત્તે, સુમેળભર્યા વાતાવરણમાં, એકતાના વાતાવરણમાં, ક્યાંય પણ કોઈ તનાવ પેદા ન થાય એ રીતે જેમ ગયા દસ વર્ષથી વિકાસની યાત્રાને આગળ વધાવી છે, એવી રીતે વધાવતા રહીએ.

ભાઈઓ-બહેનો, અહીંયાં મને અભિનંદન એ વાતના આપવામાં આવ્યા કે 4000 દિવસ સુધી અખંડ રીતે, એકધારી રીતે મુખ્યમંત્રી પદે કાર્ય કરવાનો મને અવસર મળ્યો. ગુજરાતમાં ક્યારેય આટલો લાંબો સમય રાજકીય સ્થિરતા રહી નથી. બે વર્ષ-અઢી વર્ષ થાય અને બધું હલવા માંડે..! પણ રાજકીય સ્થિરતાને કારણે નીતિઓની અંદર સતત હિંમતભર્યા નિર્ણયો કરવાની એક તાકાત આવી, વહીવટી તંત્રને સંપૂર્ણપણે પ્રજાભિમુખ બનાવવામાં સફળતા મળી અને એના પરિણામે... જેમને જોવું જ નથી એના માટે આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી, જેને સાંભળવું જ નથી એના કાનમાં ડ્રિલિંગ કરીને કંઈ સંભળાવવા માટે આપણે મહેનત કરવાની જરૂર નથી, જેને જોવું છે એ સહેજ નજર કરે તો વિકાસ દેખાય છે. ‘ગુજરાત એટલે વિકાસ, વિકાસ એટલે ગુજરાત’, આ વિશ્વ આખામાં એક સ્વીકૃત બાબત બની ગઈ છે. પણ એનો યશ કોઈ નરેન્દ્ર મોદીને જતો નથી. આ 4000 દિવસમાં ગુજરાતે જે વિકાસની ઊંચાઈઓને પ્રાપ્ત કરી છે એનો યશ છ કરોડ મારા ગુજરાતના ભાઈઓ-બહેનોને જાય છે, મારા સરકારમાં બેઠેલા મારા સાથી, છ લાખ કર્મયોગી ભાઈઓ-બહેનો, એમની પ્રજાલક્ષી પ્રવૃત્તિ, પ્રજાલક્ષી કામ, એમને યશ જાય છે અને કુદરતની પણ આપણા ઉપર કૃપા રહી છે, કુદરતનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો. આ સમગ્ર પ્રગતિની યાત્રાને આપણે ઔર ધપાવવી છે. હું સૌ સરપંચોને કહેવા માંગું છું કે ભલે ગુજરાતની આટલી વાહવાહ થતી હોય, તમને પણ સંતોષ થતો હોય કે ગામમાં કોઈ દિવસ સી.સી. રોડ ક્યાં હતા, ગામમાં વળી ગટરનો વિચાર ક્યાં હતો, ગામમાં વળી વીજળી ક્યારે જોઈ હતી, ગામમાં વળી કોમ્પ્યુટર ક્યાંથી હોય, ગામમાં વળી ‘108’ દોડીને આવે એવું ક્યાંથી હોય..? મોદી સાહેબે બહુ સારું કર્યું, એવું આપને લાગતું હશે..! પણ તમને ભલે સંતોષ હોય, મને હજુ સંતોષ નથી. આ જે કંઈ કર્યું છે ને એ તો પહેલા થવું જોઈતું હતું, પણ થયું નહીં અને એ જે ખાડા રહી ગયા હતા ને, એ ખાડા પૂરવાનું કામ કર્યું છે. આ તો મેં જૂના ખાડા પૂર્યા છે, હજુ તો ગુજરાતની દિવ્ય-ભવ્ય ઇમારત બનાવવાની શરૂઆત આ જાન્યુઆરીમાં કરવાનો છું. આ જાન્યુઆરીમાં આપના હુકમથી એક ભવ્ય-દિવ્ય ગુજરાતનું નિર્માણ કરવું છે અને એમાં મને આપના આશીર્વાદ જોઇએ છીએ. આ દસ વર્ષના ખાડા પૂરવામાં આટલો સંતોષ હોય, તો ભવ્ય ઇમારત કેવો સંતોષ આપશે એનો હું અંદાજ કરી શકું છું.

ભાઈઓ-બહેનો, બાકી બધા વાદ-વિવાદ થઈ ગયા દુનિયામાં. આ વાદ આવી ગયો, પેલો વાદ આવી ગયો, ઢીંકણો વાદ આવી ગયો, ફલાણો વાદ આવી ગયો..! અનુભવ એમ કહે છે કે ભારતનું ભલું કરવું હોય તો એક જ વાદ કામમાં આવવાનો છે અને એ વાદનું નામ છે, ‘વિકાસવાદ’. અંત્યોદયની સેવા, છેવાડે બેઠેલા માનવીનું કલ્યાણ, વિકાસની યાત્રામાં બધાને ભાગીદાર બનાવવાના, ‘સર્વ જન હિતાય, સર્વ જન સુખાય, સર્વે અપિ સંતુષિજન, સર્વે અપિ સુખિન: સન્તુ, સર્વે સન્તુ નિરામયા...’, એ કલ્પનાને ચરિતાર્થ કરવાનો પ્રયાસ. સૌનું ભલું થાય, સૌનું સુખ થાય, સૌને આરોગ્ય મળે, આ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ જ મંત્ર આપણા કામે આવ્યો છે, એ મંત્રને આપણે આગળ ધપાવવો છે અને આપણા ગુજરાતને વધુ નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના સાથે, આપ આવ્યા, 4000 દિવસના જોગાનુજોગ આજે આપના આશીર્વાદ મળ્યા અને ગુજરાતની પંચાયતી રાજ વ્યવસ્થા... અને આપને પણ મારી વિનંતી છે કે આપ પણ આપના ગામમાં પંચાયતી રાજ વ્યવસ્થાના 50 વર્ષની તમારી કલ્પના પ્રમાણેની કોઈને કોઈ ઉજવણી કરો. લોકશિક્ષણનું કામ કરવું જોઇએ, બાળકોને બોલાવીને એમને પંચાયતી રાજ શું છે એ સમજાવું જોઇએ. આ આખીયે લોકશાહી પ્રક્રિયા છે, આ લોકશાહી પ્રક્રિયા નિરંતર ચાલતી રહેવી જોઇએ. અને પંચાયતી રાજ વ્યવસ્થાની 50 વર્ષની ઉજવણીના ચાર-છ મહિના હજુ આપણી પાસે છે, એનો સૌથી વધારે લાભ લઈને પંચાયતી રાજ વ્યવસ્થામાં ટ્રાન્સ્પેરન્સી કેવી રીતે આવે, લોકભાગીદારી કેવી રીતે વધે, લોકશિક્ષણને બળ કેવી રીતે મળે, એના ઉપર આપ ધ્યાન કેન્દ્રિત કરશો એવી અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

ય જય ગરવી ગુજરાત...!!

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'After June 4, action against corrupt will intensify...': PM Modi in Bengal's Purulia

Media Coverage

'After June 4, action against corrupt will intensify...': PM Modi in Bengal's Purulia
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
SP and Congress have bowed down to appeasement: PM Modi in Barabanki, UP
May 17, 2024
For SP and Congress, nothing is more important than their vote bank: PM Modi in Barabanki, UP
SP and Congress have bowed down to appeasement: PM Modi in Barabanki, UP

भारत माता की जय
भारत माता की जय
भारत माता की जय

सब भइया बहिनी कै राम राम ! आप सभैं हमरे लिए हियां पै सुबहियैं से अगोरत हौ ! हम आप सभैं के करजा मा डूब गयन! आपके इस कर्ज को मैं और ज्यादा मेहनत करके चुकाउंगा...

साथियों,
4 जून बहुत दूर नहीं है। आज पूरा देश जानता है...पूरी दुनिया जानती है कि मोदी सरकार की हैट्रिक बनने जा रही है। नई सरकार में मुझे गरीबों के लिए, युवाओं-महिलाओं के लिए, किसानों के लिए बहुत सारे फैसले लेने हैं। इसलिए मैं बाराबंकी और मोहनलालगंज के लोगों से आशीर्वाद मांगने आया हूं।

साथियों,
आज आपके एक तरफ देशहित के लिए समर्पित BJP-NDA का गठबंधन है, तो दूसरी तरफ देश में अस्थिरता पैदा करने के लिए इंडी गठबंधन मैदान में है। जैसे-जैसे चुनाव आगे बढ़ रहा है, ये इंडी वाले, ताश के पत्तों की तरफ बिखरना शुरू हो गए हैं। यहां जो बबुआ जी हैं... बबुआ जी यानि हमारे समाजवादी शहजादे...उन्होंने एक नई बुआ जी की शरण ली है। ये उनकी नई बुआ जी हैं बंगाल में...उन्होंने इंडी वालों को कह दिया है- मैं बाहर से सपोर्ट करूंगी। इंडी गठबंधन की एक और पार्टी ने दूसरी को कह दिया है...खबरदार जो हमारे खिलाफ पंजाब में बोला...पीएम पद को लेकर भी सबके सब मुंगेरी लाल को पीछे छोड़ रहे हैं। इनके सपनों की इंतेहा देखिए...कांग्रेस के एक नेता ने कह दिया कि रायबरेली के लोग प्रधानमंत्री चुनेंगे। ये सुनते ही समाजवादी शहजादे का दिल ही टूट गया...बस आंसू नहीं निकले, लेकिन दिल के सारे अरमा बह गए। अब आप बताइए…आप सब लोग इतने तेज तर्रार हैं कि सारी बात इशारों-इशारों में समझ लेते हैं।

अब आप बताइए, इस ऊंट-पटांग खिचड़ी को आप लोग वोट देकर अपना वोट बर्बाद करेंगे क्या? कोई भी आपना वोट बर्बाद करना चाहेगा क्या। अच्छा होगा यहां बाराबंकी में मोहनलालगंज में भाजपा का सांसद हो...भाजपा सांसद दिल्ली से और लखनऊ से आपके लिए ज्यादा से ज्यादा योजनाएं लेकर आएंगे...भाजपा सांसद यहां के विकास के लिए ज्यादा काम करेंगे...अगर इंडी गठबंधन वाला यहां से सांसद बनता है तो उसके पास क्या काम होगा। उसकी पार्टी उसको क्या काम देगी। उसका एक ही मापदंड होगा की तुमने मोदी को एक दिन में कितनी गालियां दी। तुमने मोदी को कितनी बड़ी गाली दी। तुम्हारी गाली में कोई ताकत थी क्या, ताकि मोदी परेशान हो जाए। अगर आपने इंडी गठबंधन के सांसद को चुना, तो उसको यही काम होगा, सुबह उठो मोदी को गाली दो, दोपहर में दो गाली दो, शाम को 4-6 और दे दो और फिर सो जाओ। आप मुझे बताइए भाई, आपको अपने घर में अगर किसी सहायक की जरूरत पड़ती है। आपके दुकान में आपके व्यापार में तो आप उसको लेंगे और कहेंगे कि ये 10 काम करने हैं, इतना तनख्वाह मिलेगा। मेरे ये काम तुम्हें पूरे करने हैं। कोई ऐसा आदमी रखेगा कि तुमको मेरे दुकान के बाहर खड़े रहना है और सामने वाले को बस गाली देते रहना है। इसके लिए कोई तनख्वाह देगा क्या ? इसके लिए कोई किसी को रखेगा क्या ? कोई समझदार आदमी ऐसा करेगा क्या ? क्या गाली देने के लिए हम किसी को रखते हैं क्या ? गाली देने वालों की जरूरत क्या है भाई, आपको तो काम करने वाले सांसद चाहिए। आपका भला करने वाले सांसद चाहिए। 5 साल मोदी को गाली देने वाले नहीं, क्षेत्र का विकास करने वाले सांसद चाहिए, तो इसके लिए आपके पास एक ही विकल्प है, ओनली कमल। इसलिए, बाराबंकी से राजरानी रावत जी और मोहनलालगंज से भाई कौशल किशोर को...को हर बूथ पर विजयी बनाना है।

साथियों,
जब देश में दमदार सरकार होती है...तो फर्क दिखता है। कमजोर सरकार का क्या है...आज है...कल नहीं है... कमजोर सरकार का पूरा फोकस इसी बात पर होता है कि किसी तरह गाड़ी चलती रहे, समय पूरा हो जाए। बस...आप मुझे बताइए...यहां नौजवान भी हैं, किसान भी हैं, बड़ी आसानी से समझ जाएंगे। आप मुझे बताइए 100 सीसी के इंजन से आप हजार सीसी की रफ्तार ले सकते हैं क्या... ले सकते हैं क्या...आपको विकास की तेज रफ्तार चाहिए, तो वो सिर्फ दमदार सरकार ही दे सकती है....बीजेपी सरकार ही दे सकती है।

साथियों,
भाजपा की दमदार सरकार का मतलब क्या होता है...ये अवध बेहतर जानता है, उससे भला अच्छा कौन जान सकता है ? यहां बाराबंकी से लोग राम नाम वाली ईंट लेकर, अयोध्या के लिए पैदल निकलते थे। जो पहली बार वोट डाल रहे हैं, जो युवा हैं...उन्हें बहुत पता नहीं होगा...500 साल के इंतजार के बाद, 500 साल का इंतजार, ये इतिहास की बहुत बड़ी घटना है ये। पीढ़ी दर पीढ़ी हमारे पूर्वज संघर्ष करते रहे, बलिदान देते रहे, त्याग की पराकाष्ठा करते रहे। 500 साल के बाद, वो दिन याद कीजिए जब लोग हमारे राम लला को टैंट में देखते थे, उनके आंसू नहीं सूखते थे और लोग सरकार को जितनी भद्दी भाषा में गालियां दे सकें देते थे। आज 500 साल का इंतजार खत्म हुआ कि नहीं हुआ। 500 साल का इंतजार खत्म हुआ कि नहीं हुआ। राम लला भव्य मंदिर में विराजित हुए की नहीं हुए। किसके कारण... किसके कारण... किसके कारण...अरे भाई मोदी...मोदी मत करो..ये आपके एक वोट के कारण हुआ है। ये आपके एक वोट की ताकत है, जिसने ये दमदार सरकार बनाई। एक मजबूत सरकार बनाई और आपका 500 साल का इंतजार समाप्त हुआ। आपका वोट 500 साल का इंतजार खत्म कर सकता है। इसलिए भाइयों-बहनों कमल के निशान पर बटन दबाकर आगे भी ये दमदार सरकार बनानी है और दमदार फैसले भी लेने हैं।

साथियों,
दूसरी तरफ ये कांग्रेस वाले, ये सपा वाले क्या कह रहे हैं? पहले इन्होंने राम लला को टैंट में पहुंचाया…फिर अपने वोट बैंक को खुश करने के लिए इन्होंने कहा कि मंदिर की जगह कोई धर्मशाला बना दो, स्कूल बना दो, अस्पताल बना दो...अब जब मंदिर बन गया...तो इनके पेट में इतना जहर भरा हुआ है। पता नहीं इनकी राम से क्या दुश्मनी है कि राम लला की प्राण प्रतिष्ठा का निमंत्रण ठुकरा दिया। अब यहां सपा के बड़े नेता यहां तक कहते हैं, रामनवमी के दिन कहते हैं। राम मंदिर को बेकार बताते हैं, भद्दी-भद्दी बातें करते हैं। और कांग्रेस तो राम मंदिर पर सुप्रीम कोर्ट का फैसला पलटने की तैयारी कर रही है। कांग्रेस के ही एक नेता ने कहा है कि वे लोग सुप्रीम कोर्ट का निर्णय पलटना चाहते हैं। भ्रम में मत रहिए देश जब आजादी का आंदोलन कर रहा था ना और देश के टुकड़े करने की बात आती थी। तो देश का हर व्यक्ति कहता था कि देश के टुकड़े थोड़े होते हैं। हो गए की नहीं हो गए, इन्होंने कर दिया कि नहीं कर दिया। ये किसी भी हद तक जा सकते हैं जी। इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है। इनके लिए देश-वेश कुछ नहीं है भाई। इनके लिए तो इनका परिवार और बाबर यही उनका खेल है। सपा-कांग्रेस वाले सरकार में आए तो राम लला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे। क्या योगी जी से यही सीखना है क्या। जरा योगी जी से ट्यूशन लो बुलडोजर कहां चलाना है, कहां नहीं चलाना।

साथियों,
चुनावी सभा के लिए मैं ये कहने के लिए नहीं आया हूं। मुझे चिंता है क्योंकि उनका ट्रैक रिकॉर्ड ऐसा है। यही इनकी साजिश है। आप ऐसे लोगों को वोट दे सकते हैं क्या। आप ऐसे लोगों को वोट दे सकते हैं क्या। ऐसे लोगों को वोट तो छोड़िए, ऐसी सजा करनी चाहिए, ऐसी सजा करनी चाहिए कि उनकी जमानत जब्त हो जाए।

साथियों,
सपा-कांग्रेस के लिए अपने वोटबैंक से बड़ा कुछ नहीं है। और जब मैं इनकी पोल खोलता हूं, तो ये बेचैन हो जाते हैं, नींद हराम हो जाती है, तो फिर क्या करते हैं, जैसे बहुत बुखार चढ़ जाए ना तो आदमी कुछ भी बोलता है, ये भी कुछ भी बोलना शुरू कर देते हैं। ऐसी गालियां देते हैं। आप मुझे बताइए...बाबासाहेब अम्बेडकर जब संविधान बन रहा था, तब धर्म के आधार पर आरक्षण के सबसे बड़े विरोधी थे। धर्म के आधार पर आरक्षण नहीं होगा ये संविधान सभा ने निर्णय किया था और बहुत सोच विचार करके किया था। इतना ही नहीं इनके परनाना ने भी धर्म के आधार पर आरक्षण का विरोध किया था। लेकिन 10 साल पहले यहां यूपी में इन लोगों ने धर्म के आधार पर आरक्षण देने की कोशिश की थी और कर्नाटक में तो कर दिया। कर्नाटक को इन्होंने अपनी लेबोरेटरी बनाया है। कर्नाटक में क्या किया...कर्नाटक में जितने मुसलमान थे, उन सब मुसलमानों को रातों-रात ओबीसी बना दिया। ठप्पा मार दिया कागज निकाल दिया। अब जो ओबीसी को आरक्षण मिला था उसका बहुत बड़ा हिस्सा ये लूट करके चले गए और लोग हाथ मलते रह गए। क्या यहां आपका आरक्षण कोई लूट जाए, आपको मंजूर है क्या? क्या आरक्षण लूटने देंगे क्या ? क्या ओबीसी का हक छीनने देंगे क्या? क्या एससी का हक छीनने देंगे क्या? क्या एसटी का हक छीनने देंगे क्या? अरे बाबासाहेब अम्बेडकर ने जो दिया है, उसको कोई भी हाथ नहीं लगा सकता है। बिहार के इनके चारा घोटाले के जो चैंपियन हैं ना, अदालत ने जिनको सजा फरमाई है। अभी जेल से तबीयत के बहाने बाहर घूम रहे हैं, वो तो यहां तक कहते हैं कि पूरा का पूरा आरक्षण अब मुसलमान को मिलना चाहिए। इसका मतलब दलित, आदिवासी, ओबीसी इनके पास कुछ बचेगा नहीं भाई। मैं आपकी रक्षा करने के लिए आपके अधिकारों की रक्षा करने के लिए 400 पार मांगता हूं आपसे।

कांग्रेस के शहजादे कहते हैं...ये नया ले आए भाई। वो कहते हैं कि आपकी कमाई का एक्स-रे करेंगे। मतलब आपके लॉकर में क्या है, जमीन कितनी है, गहनें कितने हैं, सोना कितना, चांदी कितनी, आपके मंगलसूत्र कहां है ? वो लूट चलाना चाहते हैं, वो कहते हैं आपके पास जो है। आपसे लेकर के जिसके पास नहीं है उसको दे दिया जाएगा। मतलब जो वोट जिहाद करेगा उनको दिया जाएगा।

भाइयों-बहनों,
ये इनका ट्रैक रिकॉर्ड है। सपा-कांग्रेस, तुष्टिकरण के आगे घुटने टेक चुकी हैं। और मोदी जब इनकी सच्चाई देश को बता रहा है....तो वो क्या कहते हैं और ये लंबे समय से उनकी कोशिश है। उनकी बेईमानी को अगर बेनकाब कर दो, उनकी घोर सांप्रदायिकता को अगर बेनकाब कर दो, उनकी वोट बैंक की राजनीति को बेनकाब कर दो, दिन-रात हिंदु-मुसलमान करने वाली उनकी सोच को बेनकाब कर दो। तो ये कहते हैं कि मोदी हिंदु-मुसलमान करता है। अरे मोदी को बोलना पड़ता है, तुम्हारे पापों का इतिहास देश को बताने के लिए।

साथियों,
ये लोग, संविधान विरोधी हैं, दलित-पिछड़े विरोधी हैं। मोदी ने आर्टिकल-370 हटाया। इससे जम्मू-कश्मीर में भी संविधान लागू हुआ...वहां दलितों को भी अनेक अधिकार मिले। दो दिन पहले ही CAA कानून के तहत शरणार्थियों को नागरिकता मिलनी शुरु हुई है। बड़ी खुशी-खुशी वो कागज लेकर के फोटो निकलवा रहे है। ऐसे गरीब लोग निराधार पड़े थे देश में, कोई उनको पूछने वाला नहीं था। इसके जो लाभार्थी हैं, उनमें भी ज्यादातर दलित,पिछड़े समाज के लोग हैं। सपा-कांग्रेस के लोग इसका भी विरोध करते हैं। सपा के लोगों ने यूपी में दलितों के साथ कितना अन्याय किया है...ये बच्चा-बच्चा जानता है। जो मोदी देश के संविधान को सशक्त कर रहा है...उसको लेकर अफवाहें फैलाते हैं।

संस्कार देखिए साथियों...
भाजपा सरकार बाराबंकी के किसान रामशरण वर्मा जी को पद्म सम्मान देती है। कृषि में उनके योगदान को नमन करती है। और ये कांग्रेसी, बेनी बाबू जैसे वरिष्ठ नेता का डगर-डगर अपमान करते हैं और ये देखकर भी सपा के शहजादे चुप रहते हैं। वो बेनी बाबू, जिन्होंने देश और समाज की सेवा में पूरा जीवन खपा दिया। उनको इस तरह अपमानित किया है कांग्रेस-सपा ने।

साथियों,
भाजपा सरकार, सबका साथ-सबका विकास सबका विश्वास सबका प्रयास इस पवित्र मंत्र पर चलती है। मुफ्त अनाज हो, मुफ्त इलाज हो...पक्का घर हो या फिर सस्ता गैस का सिलेंडर हो या नल से जल हो ये बिना भेदभाव सबको दिया जाता है। आपको याद है ना सपा के शासन में क्या होता था? उस समय बिजली भी, जो वोट जिहाद करेगा उसके लिए रिजर्व रहती थी, बाकियों को बिजली नहीं मिलती थी और मैं आज एक और बात कह रहा हूं...जिस वोटबैंक के पीछे ये लोग भागते हैं...वो वोटबैंक भी अब इनकी सच्चाई समझने लगा है। तीन तलाक कानून से खुश हमारी माताएं-बहनें बीजेपी को लगातार आशीर्वाद दे रही हैं।

भाइयों और बहनों,
रामकाज से आगे अब राष्ट्रकाज का समय है। रामकाज की प्रेरणा अब राष्ट्रकाज के लिए है। यहां मेंथा की खेती बहुत होती है। ऐसी हर कृषि उपज से जुड़े प्रोसेसिंग उद्योग के लिए यहां अनंत संभावनाएं हैं। बाराबंकी-मोहनलालगंज के छोटे किसानों को पीएम किसान सम्मान निधि के भी करीब-करीब 1600 करोड़ रुपए मिले हैं। यहां का गमछा जो मुझे भेंट दिया गया, अब ये गमछा बहुत प्रसिद्ध हो रहा है। हमारे योगी जी ने वन डिस्ट्रिक्ट- वन प्रोडक्ट का मिशन चलाया ना। आज मैं भी दुनिया में कहीं जाता हूं, तो मैं गिफ्ट क्या लेकर जाऊंगा मुझे दिमाग नहीं खपाना पड़ता है। मैं लखनऊ में उनकी सरकार की वेबसाइट पर जाता हूं, योगी जी का वन डिस्ट्रिक्ट- वन प्रोडक्ट देख लेता हूं और कहता हूं कि चलिए ये 6-7 चीजें ले लो वहां दे दूंगा लोगों को। योगी जी की सरकार ने जिस प्रकार इसे जीआई टैग दिया इसकी प्रसिद्धी की है।

साथियों,
आप तो जानते हैं, मैं 2014 से काम में लगा हूं। स्वच्छता अभियान, सफाई कर रहा हूं। देश साफ सुथरा होना चाहिए की नहीं होना चाहिए। स्वच्छता होनी चाहिए की नहीं होनी चाहिए। हमारे योगी जी भी सफाई कर रहे हैं। वो भी सफाई होनी चाहिए ना। दुर्गन्ध आती है तो नींद आती है क्या? तो दुर्गन्ध हटानी पड़ती है ना, तो योगी जी भी वो काम बहुत अच्छा कर रहे हैं। सफाई होने के कारण उत्तर प्रदेश में निवेश का माहौल बना है। लोग विश्वास के साथ उत्तर प्रदेश में उद्योग धंधे के लिए रुपये लगाने के लिए तैयार हैं।

साथियों,
जहां-जहां राम के निशान हैं, उन क्षेत्रों को रामायण सर्किट के तहत विकसित बनाने की योजना है। यहां तो सतरिख आश्रम है, जहां राजकुमारों की शिक्षा-दीक्षा हुई थी। महादेव कॉरिडोर के विकास का काम भी चल रहा है। ऐसे विकास कार्य हमारी विरासत को भी सशक्त करेंगे...और पर्यटन उद्योग से युवाओं को नए अवसर भी देंगे।

साथियों,
विकास और विरासत से विकसित भारत बनाने के लिए आपके आशीर्वाद मांगता हूं, आपको भारी मतदान करना है, ज्यादा से ज्यादा मतदान करेंगे... ज्यादा से ज्यादा मतदान करेंगे... ज्यादा से ज्यादा लोग मतदान करने के लिए निकलेंगे, सुबह 10 बजे से पहले मतदान होगा। पहले मतदान फिर जलपान... पहले मतदान फिर जलपान...अब ऐसा तो नहीं होगा, ना कि जलपान याद रखोगे और मतदान भूल जाओगे। ऐसा नहीं होगा ना। अच्छा पोलिंग बूथ जीतोगे, सारे पोलिंग बूथ जीतोगे। पुराने सारे रिकॉर्ड तोड़ोगे। अच्छा मेरा एक काम करोगे... मेरा एक काम करोगे। जरा हाथ ऊपर करके बताइए मेरा एक काम करोगे क्या। ये चुनाव वाला काम नहीं है मेरा पर्सनल काम है करोगे। पक्का करोगे। अच्छा घर-घर जाइएगा...ज्यादा से ज्यादा परिवारों में जाइएगा, परिवार के मुखिया के साथ बैठिएगा। उनको कहिएगा कि मोदी आए थे और मोदी जी ने सबको राम-राम कहा है। मेरा राम-राम पहुंचा देंगे...हर घर में पहुंचा देंगे। बोलिए...

भारत माता की जय
भारत माता की जय
भारत माता की जय
बहुत-बहुत धन्यवाद !