ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત શ્રી સર્જિયો ગોર આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
પ્રધાનમંત્રીએ શ્રી ગોરને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો કાર્યકાળ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું;
“ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત શ્રી સર્જિયો ગોરનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે તેમનો કાર્યકાળ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
@SergioGor”
Glad to receive Mr. Sergio Gor, Ambassador-designate of the US to India. I’m confident that his tenure will further strengthen the India–US Comprehensive Global Strategic Partnership.@SergioGor pic.twitter.com/WSzsPxrJXv
— Narendra Modi (@narendramodi) October 11, 2025


