ક્રમ.નં.

સમજૂતી/સમજૂતી કરારો

શ્રીલંકા તરફથી પ્રતિનિધિ

ભારત તરફથી પ્રતિનિધિ

1.

પ્રજાસત્તાક ભારતની સરકાર અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાની સરકાર વચ્ચે વીજળીની આયાત/નિકાસ માટે એચવીડીસી ઇન્ટરકનેક્શનના અમલીકરણ માટે સમજૂતી કરાર (MoU)

પ્રો. કે. ટી. એમ. ઉદયંગા હેમપાલ, સેક્રેટરી, ઊર્જા મંત્રાલય

શ્રી વિક્રમ મિશ્રી, વિદેશ સચિવ

2.

પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઑફ શ્રીલંકાનાં ડિજિટલ અર્થતંત્ર મંત્રાલય વચ્ચે ડિજિટલ પરિવર્તન માટે વસ્તીનાં ધોરણે લાગુ સફળ ડિજિટલ સમાધાનો વહેંચવાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતી કરાર (MoU)

શ્રી વરુણા  ધનપાલ, કાર્યકારી સચિવ, ડિજિટલ અર્થતંત્ર મંત્રાલય

શ્રી વિક્રમ મિશ્રી, વિદેશ સચિવ

3.

ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસાવવામાં સહયોગ માટે ભારત પ્રજાસત્તાક સરકાર, શ્રીલંકાના લોકશાહી સમાજવાદી પ્રજાસત્તાકની સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે સમજૂતી કરાર (MoU)

પ્રો. કે. ટી. એમ. ઉદયંગા હેમપાલ, સેક્રેટરી, ઊર્જા મંત્રાલય

શ્રી વિક્રમ મિશ્રી, વિદેશ સચિવ

4.

પ્રજાસત્તાક ભારતની સરકાર અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાની સરકાર વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર (MoU)

એર વાઇસ માર્શલ સંપત થુયાકોંથા (નિવૃત્ત)

સચિવ, સંરક્ષણ મંત્રાલય

શ્રી વિક્રમ મિશ્રી, વિદેશ સચિવ

5.

પૂર્વીય પ્રાંત માટે બહુક્ષેત્રીય ગ્રાન્ટ સહાય પર સમજૂતી કરાર (MoU)

શ્રી કે.એમ.એમ. સિરીવર્ધન સચિવ, નાણાં, આયોજન અને આર્થિક વિકાસ મંત્રાલય

શ્રી સંતોષ ઝા, શ્રીલંકામાં ભારતનાં હાઈ કમિશનર

6.

પ્રજાસત્તાક ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રીલંકાનાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઑફ શ્રીલંકાનાં સ્વાસ્થ્ય અને સમૂહ મીડિયા મંત્રાલય વચ્ચે સ્વાસ્થ્ય અને ઔષધિનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર (MoU)

ડૉ. અનિલ જેસિંગે, સેક્રેટરી, આરોગ્ય અને માસ મીડિયા મંત્રાલય

શ્રી સંતોષ ઝા, શ્રીલંકામાં ભારતનાં હાઈ કમિશનર

7.

ભારતીય ફાર્માકોપિયા કમિશન, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને ધ નેશનલ મેડિસિન્સ રેગ્યુલેટરી ઓથોરિટી, ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકા વચ્ચે ફાર્માકોપિયોયલ કોઓપરેશન પર સમજૂતીકરાર (એમઓયુ).

ડૉ. અનિલ જેસિંગે, સેક્રેટરી, આરોગ્ય અને માસ મીડિયા મંત્રાલય

શ્રી સંતોષ ઝા, શ્રીલંકામાં ભારતનાં હાઈ કમિશનર

ક્રમ.નં.

પ્રોજેક્ટો

1.

માહો-ઓમાનથાઈ રેલવે લાઇનના એલિવેટેડ રેલવે ટ્રેકનું ઉદ્ઘાટન.

2.

માહો-અનુરાધાપુરા રેલવે લાઇન માટે સિગ્નલિંગ સિસ્ટમનાં નિર્માણનો શુભારંભ

3.

સોમપુર સૌર ઉર્જા પ્રોજેક્ટ (વર્ચ્યુઅલ)નો ભૂમિપૂજન સમારોહ.

4.

દાંબુલા (વર્ચ્યુઅલ) ખાતે તાપમાન નિયંત્રિત કૃષિ વેરહાઉસનું ઉદ્ઘાટન.

5.

શ્રીલંકામાં 5000 ધાર્મિક સંસ્થાઓ માટે સૌર છત પ્રણાલીઓનો પુરવઠો (વર્ચ્યુઅલ).

         

જાહેરાતો:

યાત્રા દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં એક વ્યાપક ક્ષમતા નિર્માણ કાર્યક્રમની જાહેરાત કરી, જેમાં દર વર્ષે 700 શ્રીલંકન લોકોનો સમાવેશ થાય છે. ત્રિંકોમાલીમાં થિરુકોનેશ્વરમ મંદિર, નુવારા એલિયામાં સીતા એલિયા મંદિર અને અનુરાધાપુરામાં સેક્રેડ સિટી કોમ્પ્લેક્સ પ્રોજેક્ટના વિકાસ માટે ભારતની અનુદાન સહાય, આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ 2025 પર શ્રીલંકામાં ભગવાન બુદ્ધના અવશેષોનું પ્રદર્શન તેમજ ઋણના પુનર્ગઠન પર દ્વિપક્ષીય સુધારા કરારોના નિષ્કર્ષ.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why ‘G RAM G’ Is Essential For A Viksit Bharat

Media Coverage

Why ‘G RAM G’ Is Essential For A Viksit Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi shares a Sanskrit Subhashitam urging citizens to to “Arise, Awake” for Higher Purpose
January 13, 2026

The Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam urging citizens to embrace the spirit of awakening. Success is achieved when one perseveres along life’s challenging path with courage and clarity.

In a post on X, Shri Modi wrote:

“उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।

क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥”