|
ક્રમ |
ઘોષણાઓ |
||
|
1. |
ભારત-માલદીવનો સ્વીકારઃ વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન. |
||
|
2. |
ગ્રેટિસના આધારે ભારત સરકાર દ્વારા માલદીવના કોસ્ટ ગાર્ડ શિપ હુરાવીને ફરીથી ફીટ કરવામાં આવે છે. |
||
|
|
લોકાર્પણ / ઉદ્ઘાટન /સોંપણી |
||
|
1. |
માલદીવમાં રૂપે કાર્ડનું લોન્ચિંગ. |
||
|
2. |
હનીમાધુ ઇન્ટરનેશનલ એરપોર્ટ (એચઆઇએ)ના નવા રનવેનું ઉદઘાટન. |
||
|
3. |
એક્ઝિમ બેંકની બાયર્સ ક્રેડિટ સુવિધાઓ હેઠળ બાંધવામાં આવેલા 700 સામાજિક આવાસ એકમોને સુપરત કરવા. |
||
|
|
એમઓયુ પર હસ્તાક્ષર / નવીકરણ |
માલદીવ તરફથી પ્રતિનિધિ |
ભારત તરફથી પ્રતિનિધિ |
|
1. |
ચલણ સ્વેપ સમજૂતી |
શ્રી અહમદ મુનાવર, માલ્દિવ્સ મોનેટરી ઓથોરિટીના ગવર્નર |
શ્રી અજય શેઠ, સચિવ, આર્થિક બાબતોનાં વિભાગ, નાણાં મંત્રાલય |
|
2. |
પ્રજાસત્તાક ભારતની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પ્રજાસત્તાક માલદીવની નેશનલ કોલેજ ઓફ પોલીસિંગ એન્ડ લો એન્ફોર્સમેન્ટ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
શ્રી ઇબ્રાહિમ શાહીબ, ભારતનાં માલ્દિવ્સનાં હાઈ કમિશનર |
ડો. રાજેન્દ્ર કુમાર, સચિવ, સરહદ વ્યવસ્થાપન, ગૃહ મંત્રાલય |
|
3. |
કેન્દ્રીય તપાસ બ્યુરો અને માલદિવનાં ભ્રષ્ટાચાર વિરોધી પંચ વચ્ચે ભ્રષ્ટાચારને અટકાવવા અને તેનો સામનો કરવા દ્વિપક્ષીય સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ) |
શ્રી ઇબ્રાહિમ શાહીબ, ભારતનાં માલ્દિવ્સનાં હાઈ કમિશનર |
ડો. રાજેન્દ્ર કુમાર, સચિવ, સરહદ વ્યવસ્થાપન, ગૃહ મંત્રાલય |
|
4. |
ભારતની રાષ્ટ્રીય ન્યાયિક અકાદમી (એનજેએઆઈ) અને માલદિવનાં જ્યુડિશિયલ સર્વિસ કમિશન (જેએસસી) વચ્ચે માલદીવનાં ન્યાયિક અધિકારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણનાં કાર્યક્રમો પર સમજૂતીકરાર (એમઓયુ)નું નવીનીકરણ |
શ્રી ઇબ્રાહિમ શાહીબ, ભારતનાં માલ્દિવ્સનાં હાઈ કમિશનર |
શ્રી મુનુ મહાવર, માલદિવમાં ભારતનાં હાઈ કમિશનર |
|
5. |
રમતગમત અને યુવા બાબતોમાં સહકાર પર ભારત અને માલ્દિવ્સ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)નું નવીનીકરણ |
શ્રી ઇબ્રાહિમ શાહીબ, ભારતનાં માલ્દિવ્સનાં હાઈ કમિશનર |
શ્રી મુનુ મહાવર, માલદિવમાં ભારતનાં હાઈ કમિશનર |
Explore More
Media Coverage
Nm on the go
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આચાર્ય વિનોબા ભાવેના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે આચાર્ય વિનોબા ભાવેએ તેમના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સમાજના સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી.
શ્રી મોદીએ 'X' પર પોસ્ટ કર્યું:
"આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.
તેમના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.
તેમણે પોતાના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.
સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી."
Tributes to Acharya Vinoba Bhave on his Jayanti.
— Narendra Modi (@narendramodi) September 11, 2026
His stirring call of ‘Jai Jagat’ transcended every boundary and placed humanity above all.
Through his various efforts, he worked towards the welfare and empowerment of all.
His unwavering faith in equality, dignity and…

