ક્રમ

એમઓયુ/સમજૂતીઓનાં નામ

પેલેસ્ટાઇનતરફથી હસ્તાક્ષરકર્તા અને આદાનપ્રદાનકર્તા

ભારત તરફથી હસ્તાક્ષરકર્તા

આદાનપ્રદાન કર્તા

1.

બેથલહામ ગવર્નરેટમાં30 મિલિયન ડોલરનાં ખર્ચે ભારત-પેલેસ્ટાઇન સુપર-સ્પેશ્યાલ્ટી હોસ્પિટલ સ્થાપના કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

ડો. જાવાદ ઔઆદ, આરોગ્ય મંત્રી, પેલેસ્ટાઇન સ્ટેટ

શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર)

શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ

2.

મહિલાઓનાં સશક્તિકરણ માટે ભારત પેલેસ્ટાઇન કેન્દ્ર“તુરાથી”નાં નિર્માણ માટે ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે 5 મિલિયન ડોલરનાં સમજૂતીકરાર (એમઓયુ)

શ્રીમતી આબીર ઔદેહ, રાષ્ટ્રીય અર્થતંત્ર મંત્રી

શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર)

શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ

3.

રામલ્લામાં નવો નેશનલ પ્રિન્ટિંગ પ્રેસ 5 મિલિયન ડોલરનાં ખર્ચે સ્થાપના કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

શ્રી અહમદ આસફ, પેલેસ્ટાઇનનાં પબ્લિક બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન મંત્રી અને નાણાં મંત્રી વતી સત્તાવાર મીડિયા

શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર)

શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ

4.

મુથાલ્થ અલ શુહાદામાં શાળાનું નિર્માણ 1 મિલિયન ડોલરનાં ખર્ચે કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

ડૉ. સબરી સૈદામ, શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી, પેલેસ્ટાઇન સ્ટેટ

શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર)

શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ

5.

પેલેસ્ટાઇનમાં તુબાસ ગવર્નરેટમાં તમૂન ગામમાં1.1 મિલિયન ડોલરનાં ખર્ચે શાળાનું નિર્માણ કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

ડો. સબરી સૈદામ, શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી, પેલેસ્ટાઇન સ્ટેટ

શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર)

શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ

6.

અબુ દીસમાં છોકરાઓ માટે જવાહરલાલ નહેરૂનાં નામે વધારાનાં ફ્લોરનું નિર્માણ 0.25 મિલિયન ડોલરનાં ખર્ચે કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

ડો. સબરી સૈદામ, શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી, પેલેસ્ટાઇન સ્ટેટ

શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર)

શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Gujarat meets Prime Minister
December 19, 2025

The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister’s Office posted on X;

“Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.

@CMOGuj”