લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી હતી."
Lieutenant Governor of Ladakh, Shri Vinai Kumar Saxena met Prime Minister @narendramodi.@lg_ladakh pic.twitter.com/gI61Sbq4VM
— PMO India (@PMOIndia) March 20, 2026


