જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
X પર પીએમઓ ઇન્ડિયા હેન્ડલે લખ્યું:
"જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, શ્રી @manojsinha_, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@OfficeOfLGJandK”
Lieutenant Governor of Jammu & Kashmir, Shri @manojsinha_ , met Prime Minister @narendramodi.@OfficeOfLGJandK pic.twitter.com/plefYF05xA
— PMO India (@PMOIndia) July 17, 2025


