પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્વાસ્થ્ય માળખામાં ઘણો સુધારો જોઈને ખુશ છે.
ગોડ્ડા મતવિસ્તાર, ઝારખંડના સાંસદ ડૉ. નિશિકાંત દુબેના ટ્વીટ થ્રેડના જવાબમાં, જ્યાં તેમણે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ AIIMS દેવઘરમાં આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં ક્રાંતિની વિસ્તૃત છણાવટ કરી.
શ્રી મોદીએ ટ્વિટ કર્યું; “આજના વેબિનારમાં મેં આરોગ્ય ક્ષેત્રની પ્રગતિ વિશે વાત કરી. તે જોઈને સંતોષ થાય છે કે દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્વાસ્થ્ય માળખામાં ઘણો સુધારો થયો છે અને આ પણ તેનું ઉદાહરણ છે.
आज के वेबिनार में मैंने स्वास्थ्य क्षेत्र की प्रगति के बारे में बात की थी। यह देखना संतोषप्रद है कि देश के दूरदराज के इलाकों में भी हेल्थ इंफ्रास्ट्रक्चर में काफी सुधार आया है और यह भी उसी का एक उदाहरण है। https://t.co/9JuVBEwJof
— Narendra Modi (@narendramodi) March 6, 2023


