પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ આશાવાદી છે કે 130 કરોડ ભારતીયો ભારતને અમૃત મહોત્સવની ઉજવણીની સાથે નવી ઉંચાઈઓ સુધી પહોંચવા માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખશે.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"જેમ જેમ ભારત ઓગસ્ટમાં પ્રવેશી રહ્યું છે, જે અમૃત મહોત્સવની શરૂઆતનું પ્રતીક છે, આપણે ઘણી ઘટનાઓ જોઈ છે જે દરેક ભારતીય માટે આનંદદાયક છે. રેકોર્ડ રસીકરણ થયું છે અને ઉચ્ચ જીએસટી સંખ્યા પણ મજબૂત આર્થિક પ્રવૃત્તિનો સંકેત આપે છે.

પીવી સિંધુએ માત્ર યોગ્ય લાયક મેડલ જ જીત્યો નથી, પણ ઓલિમ્પિકમાં પુરુષ અને મહિલા હોકી ટીમો દ્વારા ઐતિહાસિક પ્રયાસોને પણ જોયા છે. હું આશાવાદી છું કે અમૃત મહોત્સવની ઉજવણી કરતી વખતે ભારત નવી ઉંચાઈઓ પર પહોંચે તે માટે 130 કરોડ ભારતીયો સખત મહેનત કરવાનું ચાલુ રાખશે.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt

Media Coverage

EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 08 ઓગસ્ટ 2026
August 08, 2026

Infrastructure + Inclusion + Innovation: How PM Modi’s Agenda is Rewiring India’s Growth Engine