ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
X પર PMO ઇન્ડિયા હેન્ડલ પર લખ્યું:
"ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp, PM @narendramodi ને મળ્યા.
@CMOGuj"
Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp, met Prime Minister @narendramodi.@CMOGuj pic.twitter.com/Wpl2ihO9Dr
— PMO India (@PMOIndia) April 21, 2025


