પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સન માઈક્રોસિસ્ટમના સ્થાપક શ્રી વિનોદ ખોસલા સાથે વાતચીત કરી.
મીટિંગ દરમિયાન, પ્રધાનમંત્રી અને શ્રી ખોસલા એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભારતના વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું:
"આજે શ્રી વિનોદ ખોસલા સાથે વાતચીત ખૂબ જ સરસ રહી. અમે AI અને ભારતના વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને લગતા પાસાઓ પર ચર્ચા કરી.
@vkhosla"
It was wonderful interacting with Mr. Vinod Khosla earlier today. We discussed aspects relating to AI and India’s vibrant StartUp ecosystem.@vkhosla pic.twitter.com/1ulHnLXmLE
— Narendra Modi (@narendramodi) February 18, 2026


