પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020ના ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર અને દેશને વિશ્વ મંચ પર ગૌરવ અપાવનાર ભારતીય પેરાલિમ્પિક ચેમ્પિયન સાથે મુલાકાત કરી.
અહીં તેમની બેઠકની કેટલીક વિશિષ્ટ તસવીરો છે.

બહુ પ્રતિભાશાળી ભારતીય સિદ્ધિ માટે સુહાસ એલ.વાય.ને શાબાશી આપી રહ્યા છે

કૃષ્ણા નાગર સાથે મેડલ પર ચર્ચા કરી રહ્યા છે

યુવાન પલક કોહલી અને તેની પ્રેરણાત્મક યાત્રા

સકીના ખાતુન અને કોચ ફરમાન બાશા સાથે ઉત્સાહવર્ધક સંવાદ

પાવરલિફ્ટર સકીના ખાતુન સાથે મુલાકાત કરી રહ્યા છે

સૌ સાથે મળીને ઐતિહાસિક સફળતાની ઉજવણી

વિજેતા ખેલાડીઓની સહી સાથેનો એક ખેસ પણ પ્રધાનમંત્રીને ભેટમાં આપવામાં આવ્યો


