કન્યા કેળવણી અને શાળાપ્રવેશ મહોત્સવ

૧૪મી જૂન ગુરૂવારે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાબરકાંઠાના વનવાસી ક્ષેત્રમાં પ્રાથમિક શિક્ષણનો યજ્ઞ કરશે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં તા. ૧૪ થી ૧૬ જૂન  ર૦૧રના ત્રણ દિવસો દરમિયાન દશમાં કન્યા કેળવણી અને શાળાપ્રવેશ મહોત્સવનું નેતૃત્વ કરશે.

શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૪મી જૂન-ગુરૂવારે સવારે ૧૦ કલાકે ગાંધીનગર-વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સમગ્ર ગુજરાતમાં સેટેલાઇટ ઇ-ગવર્નન્સ દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે સમાજની સામૂહિક ભાગીદારી અને સંવેદનાનું પ્રેરક માર્ગદર્શન આપશે.

ત્યારબાદ સાબરકાંઠાના વનવાસી ક્ષેત્ર ભિલોડા તાલુકાના મઉટાંડા અને વિજયનગર તાલુકાના તોડાવ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવમાં ભાગીદાર બનશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative

Media Coverage

From 'chalta hai' to 'badal sakta hai': Decoding PM Modi's Punctuality narrative
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 ઓગસ્ટ 2026
August 23, 2026

From Free Coaching to 400+ Space Startups — India’s Atmanirbhar Leap Under PM Modi