CM attends Parkash Singh Badal’s swearing-in ceremony

Published By : Admin | March 14, 2012 | 13:25 IST

મુખ્યમંત્રીશ્રી બુધવાર ૧૪મી માર્ચે ચંદીગઢમાં

પંજાબના નવનિર્વાચીત મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંઘ બાદલની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી બુધવાર, તા. ૧૪મી માર્ચે પંજાબના ચંદીગઢ ખાતે મુખ્યમંત્રી પદે શપથગ્રહણ કરનારા નવનિર્વાચીત મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંઘ બાદલના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

શ્રી નરેન્દ્રભાઇ મોદી આ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા બુધવારે ચંદીગઢ પહોંચશે અને શ્રી પ્રકાશસિંઘ બાદલના શપથવિધિ સમારોહમાં હાજરી આપશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Parliament on verge of history, says PM Modi, as it readies to take up women's bills

Media Coverage

Parliament on verge of history, says PM Modi, as it readies to take up women's bills
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Dr. Babasaheb Ambedkar in the Parliament complex
April 14, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid homage to Dr. Babasaheb Ambedkar in the Parliament complex earlier today.

The Prime Minister wrote on X;

“Paid homage to Dr. Babasaheb Ambedkar in the Parliament complex earlier today.”