મુખ્યમંત્રીશ્રી બુધવાર ૧૪મી માર્ચે ચંદીગઢમાં
પંજાબના નવનિર્વાચીત મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંઘ બાદલની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે

શ્રી નરેન્દ્રભાઇ મોદી આ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા બુધવારે ચંદીગઢ પહોંચશે અને શ્રી પ્રકાશસિંઘ બાદલના શપથવિધિ સમારોહમાં હાજરી આપશે.


