ઓસ્ટ્રેલિયાની સંસદે ભારત સાથે મુક્ત વેપાર કરારને મંજૂરી આપlex પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝનો આભાર માન્યો છે.

શ્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA)ને અમારા વેપારી સમુદાયો દ્વારા ખૂબ આવકારવામાં આવશે અને તે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે.

ઑસ્ટ્રેલિયન પીએમ, એન્થોની અલ્બેનિસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આભાર PM @AlboMP! IndAus ECTAના અમલમાં પ્રવેશને અમારા વેપારી સમુદાયો દ્વારા ખૂબ આવકારવામાં આવશે, અને ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે."

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PM is cornering Opposition on issue of Constitution and what he's done?

Media Coverage

How PM is cornering Opposition on issue of Constitution and what he's done?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 જુલાઈ 2024
July 15, 2024

From Job Creation to Faster Connectivity through Infrastructure PM Modi sets the tone towards Viksit Bharat