પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ www.pmindia.gov.in નું આજે આસામી અને મણિપુરી ભાષાઓનું સંસ્કરણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે વેબસાઇટ આસામી અને મણિપુરી ભાષામાં પણ સુલભ થઈ શકશે, જે આ બંને રાજ્યોનાં નાગરિકો તરફથી મળેલી વિનંતીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

આજે બે ભાષાઓનાં સંસ્કરણનો ઉમેરો થવાની સાથે પીએમઇન્ડિયા વેબસાઇટ હવે અંગ્રેજી અને હિંદી ઉપરાંત 11 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે – આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ.

આ 11 પ્રાદેશિક ભાષામાં વેબસાઇટ નીચેની લિન્ક પરથી પ્રાપ્ત થઈ શકશે

Assamese: https://www.pmindia.gov.in/asm/

Bengali: https://www.pmindia.gov.in/bn/

Gujarati: https://www.pmindia.gov.in/gu/

Kannada: https://www.pmindia.gov.in/kn/

Marathi: https://www.pmindia.gov.in/mr/

Malayalam: https://www.pmindia.gov.in/ml/

Manipuri: https://www.pmindia.gov.in/mni/

Odia: https://www.pmindia.gov.in/ory/

Punjabi: https://www.pmindia.gov.in/pa/

Tamil: https://www.pmindia.gov.in/ta/

Telugu: https://www.pmindia.gov.in/te/

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશનાં મહત્તમ નાગરિકો સુધી તેમની ભાષામાં પહોંચવા અને તેમની સાથે આદાનપ્રદાન કરવા સતત પ્રયાસરત છે અને આ પહેલ તેનો જ ભાગ છે. આ સાથે દેશનાં તમામ વિસ્તારોમાં લોકો અને પ્રધાનમંત્રી વચ્ચે લોકોનાં કલ્યાણ અને વિકાસ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર આદાનપ્રદાન વધશે એવી અપેક્ષા છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s economy resilient despite West Asia headwinds

Media Coverage

India’s economy resilient despite West Asia headwinds
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Nagaland meets Prime Minister
March 24, 2026