ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યું:
“ઓડિશાના મુખ્યમંત્રી શ્રી @MohanMOdisha, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMO_Odisha”
CM of Odisha, Shri @MohanMOdisha, met PM @narendramodi.@CMO_Odisha pic.twitter.com/iBpuBprHaK
— PMO India (@PMOIndia) May 24, 2025


