પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના નિમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાજ્યના વડાઓની પરિષદની 22મી બેઠકમાં હાજરી આપવા સમરકંદ, ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા..

સમરકંદ આગમન પર પ્રધાનમંત્રીનું H.E. શ્રી અબ્દુલ્લા અરિપોવ, ઉઝબેકિસ્તાનના પ્રધાનમંત્રીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, કેટલાક મંત્રીઓ, સમરકંદ ક્ષેત્રના ગવર્નર અને ઉઝબેકિસ્તાન સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

આવતીકાલે સવારે, 16 સપ્ટેમ્બર 2022ના રોજ, પ્રધાનમંત્રી SCO સમિટમાં ભાગ લેશે અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ અને સમિટમાં ભાગ લેનારા કેટલાક અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman

Media Coverage

21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 જુલાઈ 2026
July 14, 2026

From Local Fields to Global Recognition: PM Modi’s ‘Vocal for Local’ is Now Delivering Real Global Respect